AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગરમાં કંડકટરની ભરતી માટે જરુરી ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી, જુઓ Video

સુરેન્દ્ર નગરમાં ફર્સ્ટ એઈડનું સર્ટી મેળવવા યુવકો યુવતીઓ વહેલી સવારથી લાંબી લાઇનો લગાવી રહ્યા છે. કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એઈડનું સર્ટી હોવવુ જરૂર હોય છે. અપુરતા સ્ટાફને કારણે સમસ્યા થઈ હોવાનો દાવો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2026 | 3:10 PM
Share

સુરેન્દ્રનગરમાં કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી છે.એસ.ટી. વિભાગમાં કંડકટરની ભરતી આવવાની હોવાથી કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એઈડનું સર્ટી હોવુ જરૂરી હોય છે. જે ફર્સ્ટ એઈડનું સર્ટી મેળવવા યુવકો યુવતીઓ વહેલી સવારથી લાંબી લાઇનો લગાવી રહ્યા છે. હાલ બેકારીએ માઝા મુકી છે ત્યારે નોકરી મેળવવા યુવાનો લાઇનો લગાવી રહ્યા છે.

કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એઈડનું સર્ટી જરુરી

તમને જણાવી દઈએ કે,એસ.ટી. વિભાગમાં કંડકટરની ભરતી આવવાની હોવાથી કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એઈડનું સર્ટી હોવુ જરૂરી હોય છે.અપુરતા સ્ટાફને કારણે સમસ્યા થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.સર્ટી મેળવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી છે. કંડક્ટરની ભરતી ટુંક સમયમાં જાહેર થશે. ફર્સ્ટ એઈડ લાંબી લાઈનો લાગતા પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.

શું છે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ?

ફર્સ્ટ એડ સર્ટિફિકેટ (પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર) એ કટોકટીમાં કોઈનો જીવ બચાવવા માટેની તાલીમ પૂર્ણ કર્યાનું સત્તાવાર પ્રમાણપત્ર છે. ગુજરાતમાં એસ.ટી. કંડક્ટરની ભરતી, શાળા-કોલેજો અને ઔદ્યોગિક એકમો માટે તે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે તેમાં CPR, ઇમરજન્સી રિસ્પોન્સ, બ્લીડિંગ કંટ્રોલ, બર્ન્સ, ફ્રેક્ચર વગેરેની તાલીમ આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">