ગુજરાતની આ સિમેન્ટ કંપનીનું NSE માં થશે લિસ્ટીંગ, મંજૂરી મળ્યા બાદ રોકાણકારો કરી શકશે ટ્રેડિંગ

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે NSE લિસ્ટિંગની માગ કરી છે. મહત્વનું છે કે આ એક ગુજરાતની કંપની છે. ઇક્વિટી શેરના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે NSE લિમિટેડની મંજૂરીની રાહ જોઈ રહી છે. મહત્વનું છે કે આ બાદ NSE તરફથી શરૂઆત અથવ ટ્રેડિંગની તારીખ માટે પરિપત્રની રાહ જોવાઈ રહી છે.

| Updated on: Feb 22, 2024 | 7:57 PM
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તેના ઇક્વિટી શેરના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે NSE લિમિટેડની મંજૂરીની રાહ જોઈ રહી છે.

1 / 5
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એ ગુજરાતની કંપની છે. રાણાવાવ ગુજરાત ખાતે તેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે.

2 / 5
NSE માં લિસ્ટીંગ માટે અરજી પર પ્રક્રિયા કરવામાં આવી છે અને NSE લિમિટેડ તરફથી શરૂઆત અથવા ટ્રેડિંગની તારીખ માટે પરિપત્રની રાહ જોવાઈ રહી છે.

3 / 5
એકવાર NSE લિમિટેડ તરફથી ફાઇનલ લિસ્ટિંગ અને ટ્રેડિંગની મંજૂરી મળી જાય પછી આની અલગથી જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડના શેર. BSE પર છેલ્લે રૂ 114.39 અગાઉના બંધની સરખામણીમાં રૂ. 118.339 પહોંચ્યો હતો.

4 / 5
સૌરાષ્ટ્ર સિમેન્ટ ના 2022-23 ના વેચાણ પર નજર કરવામાં આવે તો ડિસેમ્બર 2023માં ચોખ્ખું વેચાણ રૂ. 88.2% વધીને રૂ. 446.69 કરોડ થયું હતું. ડિસેમ્બર 2022માં 237.36 કરોડ હતું. ત્રિમાસિક ચોખ્ખો નફો ડિસેમ્બર 2023માં 12.57 કરોડ થી વધી 306.52% થયો. જે ડિસેમ્બર 2022માં 6.09 કરોડ હતો. સૌરાષ્ટ્ર સિમેન્ટ EPS વધીને ડિસેમ્બર 2023 માં 1.13 રૂપિયા થઈ જે ડિસેમ્બર 2022માં 0.87 રૂપિયા થયું હતું. સૌરાષ્ટ્ર સિમેન્ટના શેર 21 ફેબ્રુઆરી, 2024 (BSE) ના રોજ 114.39 પર બંધ થયા અને છેલ્લા 6 મહિનામાં 60.66% અને છેલ્લા 12 મહિનામાં 104.82% વળતર આપ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">