13-5-2024

એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ

pic - Freepik

આપણે ઘણી એવી વસ્તુઓ હોય છે જે કિંમતી હોવા છતા એક્સપાયરી ડેટ પછી ફેકી દઈએ છીએ.

કેટલીક પ્રોડેકટ્સ એટલી મોંઘી હોય છે કેે તેને ફેકી દેતા દુખ થાય છે.

તમે મેકઅપનો સામાન એક્સપાયર થયા બાદ પેઇન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

તેના માટે તમારે એક વાસણમાં લિપસ્ટિક અને ફેસ પાઉડરને કાઢી તેમાં જરુર મુજબ પાણી ઉમેરો.

તેની ઘટ્ટ પેસ્ટ બનશે. જેને ક્રીમ કલર તરીકે ઉપયોગમાં લઈ શકશો.

એક્સ્પાયર થયેલી કફ સિરપનો રસોડાના સિંક અને બાથરુમ સાફ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

એક્સપાયર થયેલી ચા પત્તીને પાણીમાં ઉકાળીને તેને ચાંદીની વસ્તુ ધોવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

આ માહિતી માત્ર જાણકારી માટે છે. TV9 ગુજરાતી આ માહિતીની પુષ્ઠી કરતાુ નથી.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ