Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો

Carbonated mango : શું તમે હમણાં જ બજારમાંથી કેરીઓ લઈ આવ્યા છો? તો ધ્યાન રાખો કે આ દિવસોમાં કેમિકલયુક્ત પકવેલી કેરીનું બજાર ચરમસીમા પર છે. આ કેમિકલયુક્ત કેરીઓ તમારા સ્વાસ્થ્ય માટે સ્લો પોઈઝન બની શકે છે.

Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો
Carbonated mango
Follow Us:
| Updated on: May 14, 2024 | 2:43 PM

Real And Chemical Mangoes : લગભગ તમામ આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં બને તેટલાં ફળો ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું બજારમાંથી લાવવામાં આવેલા ફળો ખરેખર તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે કે પછી તેમાં ભળેલા રસાયણોની વિપરીત અસર થઈ રહી છે?

કેમિકલથી પાકેલી કેરીનું વધારે માર્કેટ

આ દિવસોમાં બજારોમાં કેરીનું ખૂબ આગમન છે અને કેસર, રાજાપુરી, હાફુસ, લંગડા, ચૌસા, તોતાપરીથી લઈને બદામ સુધીની કેરીની ઘણી જાતો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકો પણ કેરીની મજા માણી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં કેમિકલથી પાકેલી કેરી બજારમાં સપ્લાય કરવામાં આવી રહી છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કેરી કેવી રીતે પકાવવામાં આવે છે

બજારમાં કેરીની માગ વધી રહી હોવાથી ભેળસેળનો યુગ પણ શરૂ થયો છે. આવી સ્થિતિમાં કાચી કેરીને ઈન્જેક્શન લગાવીને ઝડપથી પકાવવામાં આવી રહી છે. કહેવાય છે કે તેમાં કેલ્શિયમ કાર્બાઈડ નાખવામાં આવે છે, જેનાથી ત્વચામાં બળતરા, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી
ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે ફેમસ છે ઐશ્વર્યા મજમુદાર, જુઓ ફોટો

તેને પાણીમાં નાખીને ઓળખો

અસલી કેરીને ઓળખવા માટે કેરીને પાણીમાં હળવેથી મુકો. કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે રાસાયણિક એટલે કે કાર્બનથી પાકેલી કેરી પાણી પર તરતી દેખાય છે. જો તમે પણ કેરી લઈ આવ્યા હોય તો આ રીતે ઘરે પ્રયોગ કરીને કેરીને ઓળખી શકાય છે.

જુઓ વીડિયો…

સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">