Mobile માંથી ડિલિટ થયેલા કોન્ટેક્ટ નંબર કેવી રીતે ફરીથી મેળવી શકાય?
13 May 2024
Pic credit - Freepik
ઘણી વખત મોબાઈલમાંથી અમુક કારણોસર કોન્ટેક્ટ નંબર ડિલીટ થઈ જતાં હોય છે, તો તેને પાછા મેળવવાનો વિકલ્પ પણ છે.
નંબર ડિલીટ
સૌ પ્રથમ તમારે પીસી અથવા લેપટોપમાં જીમેલમાં લોગીન કરવું પડશે.
જીમેલ લોગીન
આ પછી Gmail પર તમને ઉપરના જમણા ખૂણામાં 9 ડોટનો વિકલ્પ દેખાશે.
ઉપરનો જમણો ખૂણો
જેના પર ક્લિક કરવાથી ઘણા બધા વિકલ્પો દેખાશે. આમાંથી તમારે કોન્ટેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
કોન્ટેક્ટ નંબર
આ પછી એક નવું પેજ ખુલશે જેના પર સેવ કોન્ટેક્ટ લિસ્ટ હશે.
કોન્ટેક્ટ લિસ્ટ
નીચે તમને Tran or Binનો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
Tran or Bin
આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમને રીકવર ઓપ્શન દેખાશે.
રિકવર ઓપ્શન
જેના પર ક્લિક કરવાથી ડિલીટ થયેલા એકાઉન્ટ તમારા મોબાઈલમાં રજીસ્ટર થઈ જશે.
ડિલીટેડ એકાઉન્ટ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આ પણ વાંચો