AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: સરકારી કંપનીએ રવિવારે કરી મોટી જાહેરાત, સોમવારે તમામની નજર આ સ્ટોક પર

રવિવારના દિવસે સરકારી કંપનીએ કરણીસર સોલાર પાવર પ્રોજેક્ટના ત્રીજા ફેઝના ઓપરેશનની શરૂઆતની જાહેરાત કરી છે. એવામાં હવે દરેક રોકાણકારની નજર કંપનીના સ્ટોક પર છે.

| Updated on: Jun 08, 2025 | 8:11 PM
કંપનીએ બિકાનેરમાં 300 મેગાવોટના કરણીસર સોલાર પાવર પ્રોજેક્ટના 53.57 મેગાવોટના ત્રીજા ફેઝના ઓપરેશનની શરૂઆતની જાહેરાત કરી છે. કંપનીના આ પ્રોજેક્ટથી દરેક રોકાણકારની નજર તેના સ્ટોક પર છે.

1 / 5
સોમવારે NHPCના શેર ફોકસમાં રહેશે, કારણ કે કંપનીએ બિકાનેરમાં 300 મેગાવોટના કરણીસર સોલાર પાવર પ્રોજેક્ટના 53.57 મેગાવોટની કેપેસિટીના ત્રીજા ફેઝના ઓપરેશનની શરૂઆતની જાહેરાત કરી છે. આ ફેઝ 7 જૂન, 2025ના રોજ ચાલુ થશે.

2 / 5
8 જૂનના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના ત્રીજા ફેઝનું 5 જૂનના રોજ એક સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. કંપનીના આ પગલાથી, પ્રોજેક્ટની કોમર્શિયલ ઓપેરેશન કેપેસિટી કુલ 300 મેગાવોટમાંથી 160.71 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

3 / 5
એપ્રિલમાં હાઇડ્રોપાવર કંપનીએ કહ્યું હતું કે, તે બોન્ડ્સના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા રૂ. 2000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાનું વિચારશે. માર્ચ 2025માં પૂરા થયેલા ક્વાર્ટરમાં, કંપનીનો નફો 52 ટકા વધીને રૂ. 919.63 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 605 કરોડનો નફો નોંધાવ્યો હતો.

4 / 5
6 જૂનના રોજ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં કંપનીના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. ટ્રેડિંગના છેલ્લા 1 મહિનામાં કંપનીના શેર 11.02 ટકા વધ્યા છે. આ સાથે, કંપનીના શેરની કુલ કિંમત રૂ. 89.04 પ્રતિ શેર થઈ ગઈ છે.

5 / 5

(ડિસ્ક્લેમર: TV9 Gujarati પર આપવામાં આવેલી જાણકારી અને સલાહ ફક્ત સામાન્ય માર્ગદર્શન માટે છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. આથી રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.)

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">