AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સોનાના ભાવમાં આજે ફરી મોટો વધારો, જાણો આજની કિંમત

વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ 4,169.88 ડોલર થયો. ડિસેમ્બરમાં યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધવાને કારણે સોનાની માંગમાં વધારો થયો.

| Updated on: Nov 29, 2025 | 9:17 AM
Share
29 નવેમ્બરની સવારે દેશભરમાં સોનાના ભાવ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,28,620 થયો છે. વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ 4,169.88 ડોલર થયો. ડિસેમ્બરમાં યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધવાને કારણે સોનાની માંગમાં વધારો થયો.

1 / 7
દિલ્હીમાં 29 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹₹1,28,620 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,17,910 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,760 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,28,470 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,17,810 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,520 પર પહોંચી ગયો છે.

4 / 7
બીજી કિંમતી ધાતુ, ચાંદીના ભાવમાં વધારો ચાલી રહ્યો છે. 29 નવેમ્બરે, ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,76,100 પર પહોંચી ગયો. શુક્રવારે વૈશ્વિક બજારમાં ચાંદી સતત પાંચમા દિવસે વધી હતી. ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $53.81 રહ્યો. અમેરિકન ઉદ્યોગપતિ અને "રિચ ડેડ, પુઅર ડેડ" પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનો અંદાજ છે કે ચાંદી ટૂંક સમયમાં પ્રતિ ઔંસ $70 અને કદાચ 2026 સુધીમાં $200 સુધી પહોંચી જશે. સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો દેશમાં સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

g clip-path="url(#clip0_868_265)">