AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

સોનાના ભાવમાં આજે ફરી થોડો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 3 નવેમ્બરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂ. 1,23,140 થયો છે.

| Updated on: Nov 03, 2025 | 8:31 AM
Share
સોનાના ભાવમાં આજે ફરી થોડો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 3 નવેમ્બરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂ. 1,23,140 થયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટાડા અને યુએસ-ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી, ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે. ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં 3 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,140 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,12,890 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,990 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,12,790 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,990 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીનો ભાવ આજે સ્થિર છે, ત્યારે આજે, 2 નવેમ્બર ના રોજ, ચાંદી ₹1,51,900 પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે ચાંદીના ભાવમાં 3000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

5 / 7
સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ₹10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે સોનાનો ભાવ ₹1.10 લાખથી ₹1.15 લાખની વચ્ચે આવી શકે છે.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન

ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'

'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો

આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત

ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા

g clip-path="url(#clip0_868_265)">