AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ ! જાણો આજે 22 અને 24 કેરેટ સોનું કેટલું સસ્તું થયું

જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સતત 2 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ આજે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા?

| Updated on: Jun 02, 2025 | 9:05 AM
લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સતત 2 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ આજે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા?

1 / 7
2 જૂન 2025ના રોજ આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે.  દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 97,450 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,340 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,300 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,190 પર છે.

3 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,350 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,240 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
2 જૂનના રોજ ચાંદીના ભાવ પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,800 રુપિયા પર છે. ગઈકાલે 99,900 પર હતો ત્યારે આજે ચાંદીમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

5 / 7
ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

6 / 7
જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video

અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ

2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ

ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">