ગીર સોમનાથ: 33મી વીર સાવરકર અખીલ ભારતીય તરણ સ્પર્ધાનો પ્રારંભ, દેશભરના તરણવીરોએ ચોરવાડના દરિયા સાથે ભીડી બાથ- જુઓ તસવીરો
ગીર સોમનાથમાં 33મી વીર સાવરકર અખીલ ભારતીય તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. અરબી સમુદ્રમાં વહેલી સવારે દેશભરમાંથી ઉમટેલા તરણવીરોએ ચોરવાડના દરિયાકિનારાથી દરિયાને બાથ ભીડી હતી. જેમા ભાઈઓ માટે 21 નોટિકલ માઈલ અને બહેનો માટે 16 નોટિકલ માઈલની સ્પર્ધા યોજાઈ હતી.
Most Read Stories