AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત, આ સેક્ટરમાં કરશે 85,79,29,00,00,000 રૂપિયાનો ખર્ચ..

દેશના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે તેમની કંપની આગામી 5 વર્ષમાં ક્લીન ઉર્જા ક્ષેત્રમાં $100 બિલિયનનું રોકાણ કરશે. અદાણી પાવર 31 ગીગાવોટ અને અદાણી ગ્રીન એનર્જી 45 ગીગાવોટની ક્ષમતા વિકસાવશે.

| Updated on: Jul 11, 2025 | 6:10 PM
Share
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની કંપની 2030 સુધીમાં 100 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. આ માટે, ગ્રુપ આગામી 5 વર્ષમાં $100 બિલિયન એટલે કે રૂ. 85,79,29,00,00,000નું રોકાણ કરશે.

1 / 6
આમાં થર્મલ, રિન્યુએબલ અને પમ્પ્ડ હાઇડ્રોપાવરનો સમાવેશ થશે. અદાણી પાવર 31 ગીગાવોટ અને અદાણી ગ્રીન એનર્જી 45 ગીગાવોટની ક્ષમતા વિકસાવશે. હાલમાં  અદાણી પાવર શુક્રવારે 604 પર બંધ થયો હતો. અને અદાણી ગ્રીન એનર્જી 994 પર બંધ થયો હતો.

2 / 6
ગૌતમ અદાણીએ પોતે સોસાયટી ફોર મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી એશિયા પેસિફિક (SMISS-AP) ના 5મા વાર્ષિક પરિષદમાં આ વાત કહી હતી. નાણાકીય વર્ષ 25 માં અદાણી ગ્રુપે 7% ની વૃદ્ધિ સાથે 2.72 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જ્યારે તેમનો નફો (EBITDA) 8% વધીને 89,806 કરોડ રૂપિયા થયો હતો. અદાણીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે $15-20 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ ફક્ત જૂથ માટે જ નહીં પરંતુ ભારતના માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે પણ હશે.

3 / 6
અદાણી એનર્જી સોલ્યુશન્સ 44,000 કરોડ રૂપિયાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ અને 13,600 કરોડ રૂપિયાના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, અદાણી પોર્ટ્સે ગયા નાણાકીય વર્ષમાં રેકોર્ડ 450 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. Adani Energy Solutions Ltd શુક્રવારે 870.70 પર બંધ થયો હતો. જોકે હવે આ સેક્ટરને મોટું બુસ્ટ મળશે જેની શેર પર સીધી અસર જોવા મળશે.

4 / 6
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ આગામી નાણાકીય વર્ષ સુધીમાં 10 ગીગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનું એકીકૃત યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એરપોર્ટ ક્ષેત્રમાં પણ, અદાણી ગ્રુપે 94 મિલિયન મુસાફરોને સેવા આપી છે. નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે, જેની પ્રારંભિક ક્ષમતા 20 મિલિયન મુસાફરોની હશે.

5 / 6
જોકે, ગૌતમ અદાણીએ ધારાવી પુનર્વસન પ્રોજેક્ટને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું કે ધારાવી, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે, તેને ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી પુનર્વસન પ્રોજેક્ટમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ 10 લાખથી વધુ લોકોને સારું જીવન આપશે અને લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

6 / 6

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. ગૌતમ  અદાણીના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">