Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશને મોદક કેમ પસંદ છે? જાણો કારણ

એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 4:52 PM
આ વર્ષે ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi 2022) શરૂઆત 31 ઓગસ્ટે થશે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાનને મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ગણપતિ બાપાને મોદક ખુબ જ પ્રિય છે પણ તમે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ગણેશજીને મોદક કેમ પસંદ છે?

1 / 5
એવું માનવામાં આવે છે ગણપતિ બાપાનો એક દાંત તુટેલો છે, તેથી તે એકદંત તરીકે પણ ઓળખાય છે. ગણપતિ બાપ્પાના દાંત તૂટી ગયા હોય તો પણ સરળતાથી મોદક ખાઈ શકે છે. તેથી જ બાપ્પાને મોદક ખૂબ ગમે છે.

2 / 5
એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

3 / 5
પરશુના મારથી ગણેજીનો એક દાંત તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેમને જમવામાં ઘણી તકલીફ પડે છે. એટલે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે સરળતાથી ખાઈ જાય છે. આથી મોદક ભગવાન ગણેશને પ્રિય બની ગયો.

4 / 5
ગણેશજીને શુભ માનવામાં આવે છે. મોદક પણ તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મોદક એટલે આનંદ. મોદક ખાવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી ભક્તો ખુશ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">