AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંબાણીની Reliance કંપની સહિત 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને ‘નોટિસ’, Red Bull અને Monster પણ મુશ્કેલીમાં

આજકાલ આપણા દેશમાં યુવાનો વચ્ચે એનર્જી ડ્રિંક્સ પીવાનું ચલણ ખૂબ વધી ગયું છે. એવામાં સવાલ એ છે કે, શું આ ડ્રિંક્સ ખરેખર સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે, જેટલા તે દેખાય છે? તાજેતરમાં ફૂડ સેફ્ટી વિભાગ એટલે કે FSSAI એ દેશની 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને એક નોટિસ મોકલી છે.

| Updated on: Jul 03, 2026 | 2:43 PM
Share
દેશમાં એનર્જી ડ્રિંક્સના વેચાણ અને તેમના દાવાઓને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI એ કડક પગલાં લીધાં છે. FSSAI એ 6 મોટી બ્રાન્ડ્સને નોટિસ મોકલી છે. આરોપ છે કે, આ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને યોગ્ય રીતે રજૂ નથી કરી રહી અને એવા દાવા કરી રહી છે કે, જેનાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

1 / 6
FSSAI ની નોટિસમાં Red Bull, PepsiCo નું Adrenaline Rush Energy Drink, Reliance Consumer Products નું Campa Energy Drink Gold Boost, Sting Energy Drink, Hell Energy અને Coca-Cola સાથે જોડાયેલ Monster Energy જેવા મોટા નામ છે.

2 / 6
આ તમામ બ્રાન્ડ્સ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સને એનર્જી ડ્રિંક તરીકે વેચે છે અને તેનો પ્રચાર કરતી રહી છે. આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ એ છે કે, ભારતમાં હજુ ‘એનર્જી ડ્રિંક’ નામની કેટેગરી માટે સ્પષ્ટ નિયમો નક્કી નથી. FSSAI નું કહેવું છે કે, જ્યારે કોઈ કેટેગરી માટે નક્કી કરેલા ધોરણો (સ્ટાન્ડર્ડ્સ) ઉપલબ્ધ નથી, ત્યારે કોઈ પ્રોડક્ટને એનર્જી ડ્રિંક ગણાવવી એ ગ્રાહકોને ખોટો સંદેશ આપી શકે છે.

3 / 6
ગ્રાહકો એવું સમજી શકે છે કે, આવા ડ્રિંક્સ તરત જ વધુ તાકાત કે ઊર્જા આપે છે. ભારતમાં એનર્જી ડ્રિંક્સનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં તેની માંગ વધુ જોવા મળી રહી છે. આ દરમિયાન સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વધી છે.

4 / 6
નાણાકીય અને ઉપભોક્તા બજાર પર નજર રાખતા વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ઘણા એનર્જી ડ્રિંક્સમાં કેફીન અને સુગર (ખાંડ)નું પ્રમાણ વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો સાચી માહિતી આપવામાં ન આવે, તો ગ્રાહકો માટે જોખમ વધી શકે છે.

5 / 6
હાલમાં આ મામલે સંબંધિત કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. FSSAI ની નોટિસ બાદ હવે જોવાનું એ રહેશે કે, આ કંપનીઓ પોતાના દાવા અને બ્રાન્ડિંગ પર શું સ્પષ્ટતા આપે છે.

6 / 6

EPFO : PF ખાતામાં છે 10 લાખ રુપિયા ? હવે સરળતાથી ઉપાડી શકશો ₹7.5 લાખ, સરકારે જાહેર કર્યો નવો નિયમ

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

g clip-path="url(#clip0_868_265)">