Fashion Tips: ઉનાળામાં જીન્સ પહેરવામાં તકલીફ થાય છે તો ટ્રાય કરો આ સ્ટાઈલિશ પેન્ટ

Fashion Tips: ઉનાળામાં ગરમીને કારણે અમુક પ્રકારના કપડા કે ચુસ્ત કપડામાં વધારે અકળામણ લાગે છે એવામાં આજે અમે તમને એવા લોઇર વિશે જણાવી રહ્યા છીએ તે ઉનાળામાં પણ તમને આરામદાયક લાગશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 3:19 PM
Fashion Tips : ઉનાળામાં ગરમીને કારણે અમુક પ્રકારના કપડા કે ચુસ્ત કપડામાં વધારે અકળામણ લાગે છે એવામાં આજે અમે તમને એવા લોઇર વિશે જણાવી રહ્યા છીએ તે ઉનાળામાં પણ તમને આરામદાયક લાગશે,ઉનાળામાં ચુસ્ત જીન્સ પહેરવું ખૂબ જ અકળામણ ભર્યુ લાગે છે. આ સિઝનમાં આરામદાયક કપડાંની વધુ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, જીન્સને બદલે, તમે કપડામાં ઘણા ટ્રેન્ડી પેન્ટ્સનો પણ સમાવેશ કરી શકો છો.

1 / 5
પ્લાઝો પેન્ટ્સ - આજકાલ પ્લાઝો પેન્ટ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે તેને ટી-શર્ટ, ક્રોપ ટોપ અને કુર્તી સાથે પણ પેર કરી શકો છો. તે ખૂબ જ આરામદાયક લાગે છે. તમે તેને ઓફિસ કે કોલેજમાં પણ પહેરી શકો છો. ઉનાળા માટે આ એક સારો વિકલ્પ છે.

2 / 5
પ્રિન્ટેડ પેન્ટ્સ - ઉનાળામાં તમે તમારા કપડામાં પ્રિન્ટેડ પેન્ટનો સમાવેશ કરી શકો છો. તેમની ફેશન ફરી પાછી આવી છે. તમે ઘણી બોલિવૂડની અભિનેત્રીને આવુ પહેરેલી જોઈ હશે. આરામદાયક હોવા ઉપરાંત, તે તમને સ્ટાઇલિશ દેખાવ પણ આપે છે.

3 / 5
વાઈડ લેગ ટ્રાઉઝર- વાઈડ લેગ ટ્રાઉઝર ઓફિસ માટે યોગ્ય છે. આ દિવસોમાં તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે તેને સ્ટાઇલિશ ટોપ અથવા ક્રોપ ટોપ સાથે પણ કેરી કરી શકો છો. આ ખૂબ આરામદાયક છે. આ તમને કૂલ લુક આપશે.

4 / 5
કોટન પેન્ટ્સ - ઉનાળામાં કોટન ફેબ્રિક ખૂબ જ પસંદ આવે છે. તે ખૂબ જ હળવા અને આરામદાયક છે. તમે ઉનાળામાં કોટન પેન્ટ પહેરી શકો છો. તેમને શોર્ટ કુર્તી અથવા ટોપ સાથે પહેરી શકાય છે. બજારમાં તમને કોટન પેન્ટ્સ ઘણી ડિઝાઇનમાં સરળતાથી મળી જશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">