AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

ઇયળ અને વિવિધ જીવાત મકાઈ, ડાંગર, શેરડી અને જુવાર જેવા પાકમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. લીમડો અને અરણી જેવા કુદરતી ઉપાય અપનાવીને જીવાત અને રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જળવાઈ રહે છે.

| Updated on: Jul 03, 2026 | 1:56 PM
Share
2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

1 / 6
સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

4 / 6
રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

g clip-path="url(#clip0_868_265)">