બોટાદમાં માત્ર 2 લાખ રુપિયામાં ખરીદી શકશો પ્લોટ, જાણો શું છે વિગત

ગુજરાતના બોટાદમાં Aavas Financiers દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. બોટાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 07, 2024 | 8:30 AM
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 5
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 5
ગુજરાતના બોટાદમાં Aavas Financiers દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. બોટાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના બોટાદમાં Aavas Financiers દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. બોટાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 5
આ મિલકતનું ક્ષેત્રફળ 89.65 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 2,04,312 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 89.65 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 2,04,312 રુપિયા રાખવામાં આવી છે.

4 / 5
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 20,431 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 18 માર્ચ 2024 સોમવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની  રાખવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">