ધનતેરસ : સોનું ખરીદતી વખતે આ બાબતની કરો ખરાઇ, નહીં તો થશે નુકસાન
તમારે સોનું ખરીદતી વખતે શુદ્ધતાની ખરાઈ કરવી જરૂરી છે. હોલમાર્કનો આગ્રહ રાખવો. સોનાનો ભાવ વજન પરથી નક્કી થાય છે. એટલે ચોક્કસ કેટલું વજન છે તે જોઈ લેવું. બજારભાવ જાણીને ખર્ચની ગણતરી કરવી. સોનું ખરીદવામાં સૌથી વધુ ભેળસેળ થાય છે ઘડામણમાં, સોનું ખરીદકતા પહેલા ચોક્કસ ધ્યાન રાખો કે તામારી પાસેથી કેટલો મેકિંગ ચાર્જ લે છે. અહિં કેટલાક પોઇન્ટ્સ આપેલા છે જેને ધ્યાનમાં રાખીને તમે સોનાની ખરાઇ કરી શકો છો.
Most Read Stories