દિશા પટણીએ પોતાના દેશી અંદાજમાં ઉડાવ્યા ફેન્સના હોંશ, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

ફેન્સના દિલો પર રાજ કરનારી દિશા પટણી (Disha Patani) ફરીથી પોતાની અદાઓનો જાદૂ ચલાવતા જોવા મળી છે. હાલમાં જ તેણે શુટમાં પોતાની તસવીર શેયર કરી હતી, ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

1/6
ફેન્સના દિલો પર રાજ કરનારી દિશા પટણી (Disha Patni) પોતાની અદાઓનો જાદૂ ચલાવતા જોવા મળી છે.

2/6
દિશા બોલીવૂડની એક એવી એકટ્રેસ છે કે જે પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સના શ્વાસ રોકી દે છે.

3/6
તેવામાં પોતાની બોલ્ડ અદાઓ માટે ફેમસ દિશા હાલમાં જ દેશી અંદાજનો તડકો ફેન્સ વચ્ચે લગાવ્યો હતો.

4/6
દિશાએ હાલમાં જ શુટ પહેરીને પોતાનો એક ખાસ ફોટો ફેન્સ માટે શેયર કર્યો હતો.

5/6
લાઈટ કલરના શુટમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી હતી એજ કારણ છે કે ફેન્સ વચ્ચે તેની તસવીરો છવાઈ ગઈ છે.

6/6
દિશાને તેના ફેન્સે છેલ્લી વખત સલમાન સાથે ફિલ્મ રાધે ફિલ્મમાં જોઈ હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati