AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEOથી પણ વધારે છે અનુષ્કા-વિરાટના બોડીગાર્ડનો પગાર, વામિકા-અકાયનું રાખે છે ખાસ ધ્યાન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના બંન્ને બાળકોની સુરક્ષા માટે એક બોડીગાર્ડ રાખ્યો છે. આ બોડીગાર્ડને અનેક કંપનીઓના CEO કરતા પણ વધારે પગાર મળે છે. જાણો કોણ છે આ સોનુ

| Updated on: Nov 05, 2025 | 9:32 AM
Share
 વિરાટ કોહલી દુનિયાનો સ્ટાર ક્રિકેટર છે તો તેની પત્ની અનુષ્કા શર્મા બોલિવુડ અભિનેત્રી છે. બંન્નેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. પોતાની સુરક્ષા માટે તેમજ પરિવારની સુરક્ષા માટે તેમણે પર્સનલ બોડીગાર્ડ રાખ્યા છે.

1 / 7
તમને જણાવી દઈએ કે કોહલી અને તેના પરિવારની સુરક્ષાની જવાબદારી તેના બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ પર છે. સોનુ છેલ્લા ઘણા વર્ષોથી અનુષ્કા શર્મા સાથે છે અને સમય જતાં, તેણે વિરાટ કોહલી, તેની પુત્રી વામિકા અને હવે પુત્ર અકાયની સુરક્ષાની જવાબદારી પણ લીધી છે.

2 / 7
બધા જાણે છે કે, કોહલી અને અનુષ્કા પોતાના બાળકોની પ્રાઈવેસી અને સુરક્ષાની ખાસ ચિંતા કરે છે. તે બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર આવવા દેતા નથી. કારણ કે, કપલે આજસુધી તેના બાળકોનો ચેહરો ચાહકોને દેખાડ્યો નથી. તેઓ પાપારાઝીને પણ તેના બાળકોના ફોટો ક્લિક ન કરવાની અપીલ કરે છે.

3 / 7
વિરાટ કોહલીનો બોડીગાર્ડ સોનું પણ ધ્યાન રાખે છે કે, કોઈ પણ વ્યક્તિ વામિકા અને અકાયના ફોટો ક્લિક ન કરે. કોહલી પરિવાર સોનુને પરિવારનો સભ્ય માને છે.

4 / 7
સોનુ ઘણા વર્ષોથી અનુષ્કા શર્મા સાથે સંકળાયેલો છે અને હવે તે IPL 2025 ના વિજેતા વિરાટ કોહલીની સુરક્ષાની જવાબદારી પણ સંભાળે છે. સોનુ એ પણ ધ્યાન રાખે છે કે તેની હાજરીમાં, પાપારાઝી અથવા અન્ય કોઈ અનુષ્કા અથવા તેના બાળકો વામિકા-અકાયના ફોટા પરવાનગી વિના ક્લિક ન કરી શકે.

5 / 7
 સોનુ 2017 થી અનુષ્કા સાથે સંકળાયેલો છે. બાદમાં તેણે વિરાટને પણ સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કર્યું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા મળે છે. તમે સમજી શકો છો કે સોનુનો પગાર ઘણી કંપનીઓના CEO કરતા ઘણો વધારે છે.

6 / 7
અનુષ્કાના આ બોડીગાર્ડનું નામ સોનુ છે. સોનુ અનુષ્કા સાથે ત્યારથી છે જ્યારે તેના લગ્ન પણ થયા ન હતા.ફિલ્મ સેટ હોય કે કોઈ મીટિંગ, સોનુ હંમેશા તેની સાથે રહે છે.

7 / 7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">