AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC rule book EP 2 : ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો બીજો નિયમ શું છે?

ક્રિકેટ માત્ર એક રમત નથી, પણ તે નિયમો અને ન્યાયસંગતતા પર આધારીત રમત છે. ICCના નિયમો અનુસાર દરેક મેચમાં અમ્પાયરો (umpires) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ આર્ટીકલમાં અમે ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો બીજો નિયમ, 'અમ્પાયરો' વિશે વિગતવાર સમજાવીશું.

| Updated on: Jul 26, 2025 | 7:01 PM
Share
ICCની ઓફિશિયલ રૂલબુક અનુસાર, નિયમ નંબર 2 "The Umpires" છે, જે અમ્પાયરોની ભૂમિકા અને જવાબદારીઓ વિશે છે.

1 / 5
પ્રતિ મેચમાં સામાન્ય રીતે બે અમ્પાયરો મેદાન પર હોવા જોઈએ, જે મેચ દરમિયાન તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને યોગ્ય અને નિષ્પક્ષ નિર્ણય લે છે.

2 / 5
અમ્પાયરો મેચ પહેલા ટોસ કરાવે છે અને મેચ દરમિયાન ખેલાડીઓ અને ટીમના નિયમિત વર્તન પર નજર રાખે છે. તેઓ બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ સંબંધિત તમામ નિર્ણયો લેતા હોય છે.

3 / 5
અમ્પાયરો પોતાના નિર્ણયો લેવામાં સંપૂર્ણ સ્વતંત્ર હોય છે અને કોઈપણ પ્રકારના દબાણ કે પ્રભાવમાં આવતા નથી. ખેલાડીઓએ અમ્પાયરોના નિર્ણયનું સન્માન કરવું જરૂરી છે.

4 / 5
અમ્પાયરોની જવાબદારી માત્ર નિયમોનો અમલ કરાવવું જ નહીં, પરંતુ રમતને ન્યાયસંગત અને નિષ્પક્ષ રાખવવાની પણ છે. (All Photo Credit : PTI / ICC / MCC)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">