Duleep Trophy: રહાણેની કપ્તાની હેઠળ વેસ્ટ ઝોન ચેમ્પિયન, ફાઈનલમાં 294 રનથી જીતી

કોઈમ્બતુરમાં રમાયેલી ફાઈનલ મેચમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 2:09 PM
 અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં વેસ્ટ ઝોન દલીપ ટ્રોફીની ચેમ્પિયન બની ગઈ છે. કોઈમ્બતુરમાં ના ફાઈનલમાં  તેમણે સાઉથ ઝોનને 294 રનથી હારી ખિતાબ પર કબ્જો કર્યો છે.

1 / 5
 ફાઈનલ મેચમાં વેસ્ટ ઝોને વેસ્ટ ઝોન સામે 529 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ આ મોટા ટાર્ગેટની સામે સાઉથ ઝોન 234 રન પર સમેટાઈ ગઈ હતી.

2 / 5
વેસ્ટ ઝોન માટે ફાઇનલ મેચની બીજી ઇનિંગમાં શમ્સ મુલાનીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. બીજી તરફ જો મેચની વાત કરીએ તો જયદેવ ઉનડકટ 6 વિકેટ લઈને સૌથી સફળ બોલર રહ્યો હતો.

3 / 5
સાઉથ ઝોન વિરુદ્ધ વેસ્ટ ઝોનનો ખિતાબી જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. બીજી ઇનિંગમાં 265 રન બનાવ્યા હતા. મેચમાં કુલ 266 રન બનાવી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 5
જયદેવ ઉનડકટને દુલીપ ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે. તેણે આખી ટૂર્નામેન્ટમાં 13 વિકેટ લેવા સિવાય 50 રન પણ બનાવ્યા છે. (Twitter/BCCI)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">