AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા, આ મામલે સૌથી આગળ નીકળ્યો

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એક મામલે ફુટબોલના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કૈનેડિયન સિંગર જસ્ટિન બીબરને પાછળ છોડ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ગ્લોબલ સુપર સ્ટાર બની ગયો છે.

| Updated on: Jun 11, 2025 | 12:50 PM
Share
 ભારતીય ટીમનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને ફુટબોલના મહાન ખેલાડી કિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી બેસ્ટ ખેલાડીઓમાનો એક છે.

1 / 6
હાલમાં પોતાની રમતથી વિરાટ કોહલી દુનિયાભરમાં છવાયો છે. આ સાથે સોશિયલ મીડિયા પર સૌથી આગળ છે પરંતુ ઈન્સ્ટાગ્રામ પર લાઈક મામલે વિરાટ કોહલીએ રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે.

2 / 6
વર્ષ 2024માં વિરાટ કોહલીએ 3 ઈન્સ્ટાગ્રામ પોસ્ટે 20 મિલિયન લાઈકનો આંકડો પાર કર્યો છે.જેમાં પહેલો ફોટો એ છે કે, જ્યારે આરસીબીએ 18 વર્ષ બાદ પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો છે. કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી હતી. જેને 20 મિલિયનથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે.

3 / 6
આ સિવાય વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો મે મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેને 20 મિલિયનથી વધારે લોકોએ લાઈક કર્યો હતો. જ્યારે ટી20 વર્લ્ડકપમાં જીત બાદ આ ફોટો વિરાટ કોહલીએ પોસ્ટ કર્યો હતો. જેને 22 મિલિયનથી વધારે લોકોએ લાઈફ કર્યો હતો.

4 / 6
ફુટબોલ જગતના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આ ફોચોને 20 મિલિયનથી વધારે લાઈક મળી ચૂકી છે. જેમાં એક ફોટોમાં આઈસ પૂલમાં ડુબકી લગાવતા જોઈ શકાય છે. આ દરમિયાન પોર્ટુગલના કેપ્ટને આઇસ ચેલેન્જ લીધી. જ્યારે બીજી પોસ્ટમાં, જે 20 મિલિયનનો આંકડો પાર કરી ગઈ, તે તેના પુત્ર સાથે જોવા મળે છે. આ ફોટો ફેબ્રુઆરી 2024 મહિનાનો છે.

5 / 6
 આ સિવાય કેનેડિયન સિંગર જસ્ટિન બીબરની એક પોસ્ટ ને 20 મિલિયનથી વધારે લાઈફ મળી છે. આ ફોટોમાં તે એક બાળકને પોતાના ખંભા પર બેસાડ્યો છે. આ ફોટોએ 24 મિલિયનથી વધારે લોકોએ લાઈફ કર્યો છે.

6 / 6

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

g clip-path="url(#clip0_868_265)">