Photos: વિરાટ કોહલીના નવા ટેટૂનો શું છે અર્થ? આર્ટિસ્ટે જાહેર કર્યો નવા ટેટૂનો અર્થ

વિરાટ કોહલીનું નવું ટેટૂ બનાવનાર કલાકારે જણાવ્યું હતું કે, આ નવા ટેટૂના ઘણા અર્થ છે. આ ટેટૂ આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરશે, બધી વસ્તુઓની પરસ્પર જોડાણ અને સર્જનના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરશે, ઉચ્ચ અને એકતાનું નિરૂપણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 4:01 PM
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાની આક્રમક રમત માટે જાણીતો છે.  સાથે સાથે તેની તેની ફેશન-સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. હેરકટથી લઈને કપડા સુધી દરેક વસ્તુથી તે ફેન્સને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે.

1 / 6
વિરાટ કોહલીનું નવું ટેટૂ બનાવનાર કલાકારે જણાવ્યું હતું કે, આ નવા ટેટૂના ઘણા અર્થ છે. આ ટેટૂ આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરશે, બધી વસ્તુઓની પરસ્પર જોડાણ અને સર્જનના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરશે, ઉચ્ચ અને એકતાનું નિરૂપણ કરશે.

વિરાટ કોહલીનું નવું ટેટૂ બનાવનાર કલાકારે જણાવ્યું હતું કે, આ નવા ટેટૂના ઘણા અર્થ છે. આ ટેટૂ આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરશે, બધી વસ્તુઓની પરસ્પર જોડાણ અને સર્જનના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરશે, ઉચ્ચ અને એકતાનું નિરૂપણ કરશે.

2 / 6
પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે વિરાટે ટેટૂ બનાવવાની પ્રક્રિયાને બે અલગ-અલગ સેશનમાં વહેંચવી પડી હતી. પ્રથમ એપોઈન્ટમેન્ટ મુંબઈ સ્ટુડિયો માટે સેટ કરવામાં આવી હતી, બીજી એપોઈન્ટમેન્ટ બેંગ્લોર સ્ટુડિયો માટે સેટ કરવામાં આવી હતી. આ ટેટૂ બનાવવા માટે 6થી 8 કલાકનો સમય લાગ્યો હતો.

3 / 6
વિરાટ કોહલી પોતાની ફેશન સ્ટાઈલને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.

4 / 6
કોહલીના શરીર પર પહેલાથી જ 11 ટેટૂ છે. આ 11 ટેટૂમાં તેના માતા-પિતાના નામ, ટેસ્ટ અને ઓડીઆઈ કેપ નંબર, ભગવાનની આંખ, જાપાનીઝ સમુરાઈ, ભગવાન શિવ અને તેની રાશિ સ્કોર્પિયોનો સમાવેશ થાય છે. આ સિવાય આદિવાસી ટેટૂ અને ઓમ ટેટૂ પણ છે.

5 / 6
નવા ટેટૂ સાથે તે પ્રથમ વાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન માટે આરસીબી સાથે જોડાયો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">