AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Birthday : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મામાંથી કોણ વધુ ભણેલું ગણેલું છે, કોની આવક વધારે છે?

Virat Kohli Education : વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ વનડેમાં ભારતીય ટીમમાંથી રમશે. ત્યારે આજે વિરાટ કોહલીનો 37મો જન્મદિવસ છે. તો આપણે જાણીએ વિરાટ કોહલી કે પત્ની અનુષ્કા શર્મા કોણે વધારે અભ્યાસ કર્યો છે.

| Updated on: Nov 05, 2025 | 11:20 AM
Share
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ પોતાના દમ પર સફળતા મેળવી છે. વિરાટ કોહલીના જન્મદિવસ પર ચાલો જાણીએ કે શિક્ષણમાં કોણ આગળ છે.જાણો ઉંમરમાં કેટલી મોટી છે અનુષ્કા શર્મા

1 / 7
વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા કરતા છ મહિના નાના છે. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, તેમણે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા. આજે વિરાટ અને અનુષ્કા એક દીકરી અને દીકરાના માતા-પિતા છે.

2 / 7
વિરાટ કોહલીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેમણે વિશાલ ભારતી પબ્લિક સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. વિરાટ કોહલીએ 1998માં વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમીમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ક્રિકેટની દુનિયામાં મોટું નામ કમાયું છે.

3 / 7
અભ્યાસના મામલે અનુષ્કા શર્મા વિરાટ કોહલીથી આગળ છે. તે આર્ટસમાં ગ્રેજ્યુએટ છે અને માસ્ટર્સ ઈકોનોમિક્સમાં કર્યું છે. અનુષ્કા શર્મા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે સ્કુલ અને કોલેજમાં ટોપર રહી ચૂકી છે.

4 / 7
અનુષ્કા શર્મા મોડલિંગ કરવા માંગતી હતી. જેના કારણે તેમણે અભ્યાસ કર્યા બાદ મોડલિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને બોલિવુડમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 7
અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ થયો છે. જ્યારે વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988માં થયો છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી કરતા 6 મહિના મોટી છે.

6 / 7
વિરાટ કોહલી અનુષ્કા શર્મા કરતા વધુ પૈસાદાર છે, તેમની કુલ સંપત્તિ 1300 કરોડ છે, જ્યારે અનુષ્કાની કુલ સંપત્તિ આશરે 255 કરોડ છે. વિરાટની આવક ક્રિકેટ, જાહેરાતો માંથી આવે છે, જ્યારે અનુષ્કાની આવક ફિલ્મો, એન્ડોર્સમેન્ટ્સ, તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ અને ફેશન બ્રાન્ડમાંથી આવે છે.

7 / 7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">