AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલ T20 માં સૌથી ખરાબ ઓપનર, ટોપના પાંચ ઓપનરોમાં છેલ્લા ક્રમે

શુભમન ગિલ એશિયા કપ પછી T20 ટીમમાં પાછો ફર્યો અને તેને ઈનિંગ ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી. જોકે, આ ભૂમિકામાં તેનું પ્રદર્શન નબળું રહ્યું છે, અને તે હાલમાં ભારતના ટોચના પાંચ ઓપનરોમાં છેલ્લા ક્રમે છે.

| Updated on: Nov 06, 2025 | 4:32 PM
Share
ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી અત્યાર સુધી રોમાંચક રહી છે, ત્રણ મેચ પછી શ્રેણી 1-1 થી બરાબર રહી છે. બંને ટીમના કેટલાક ખેલાડીઓના પ્રદર્શને ધ્યાન ખેંચ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે જે ખેલાડીના પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે તે સ્ટાર ઓપનર શુભમન ગિલ છે.

1 / 5
ગિલના પ્રદર્શનની ચર્ચા એટલા માટે નથી થઈ રહી કે તેણે ઘણા રન બનાવ્યા છે, પરંતુ તેની ખરાબ બેટિંગને કારણે થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે ત્રણ મેચમાં ફક્ત 57 રન બનાવ્યા છે, જેના કારણે T20 ટીમમાં તેની પસંદગી અને ઓપનર તરીકેની તેની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે.

2 / 5
શુભમન ગિલને 2025 એશિયા કપ દરમિયાન ટીમનો ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેની બેટિંગ નબળી રહી છે, તે એક અડધી સદી પણ ફટકારરી શક્યો નથી. આંકડા તો સૂચવે છે કે તે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતનો સૌથી ખરાબ T20 ઓપનર છે.

3 / 5
ગિલે 30 ઈનિંગ્સમાં સરેરાશ 28.73 અને 141.20નો સ્ટ્રાઈક રેટ નોંધાવ્યો છે, જે જાન્યુઆરી 2023 પછી ભારતીય T20 ઓપનરોમાં સૌથી ઓછો છે. આ  દરમિયાન તેણે 747 રન બનાવ્યા છે, જેમાં ફક્ત ત્રણ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે.

4 / 5
આ દરમિયાન સરેરાશ અને સ્ટ્રાઈક રેટની દ્રષ્ટિએ ગિલ પાંચમા ક્રમે છે, તે અન્ય ભારતીય ઓપનરો અભિષેક શર્મા, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પછી પાંચમા ક્રમે છે. (PC : PTI)

5 / 5

ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન શુભમન ગિલ T20 માં રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">