Shikhar Dhawan Love Story: શિખર ધવનને 10 વર્ષ મોટી યુવતી સાથે આ રીતે પાંગર્યો હતો પ્રેમ !

શિખર ધવન (Shikhar Dhawan) કરતા તેની પત્નિ 10 વર્ષ વધુ ઉંમર ધરાવે છે. આયેશા પોતે પણ એક ખેલાડી છે અને તે કિક બોક્સર છે. ધવન કહી ચુક્યો છે કે તેના આવવા બાદ તેનામાં પરિવર્તન આવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:15 AM
ભારતીય ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan) ના છૂટાછેડાના સમાચાર છે. આમ તેની પત્ની આયેશા મુખર્જી (Aesha Mukerji) ના નામ પરથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. પોસ્ટમાં આયેશાએ લખ્યું છે કે, તે બીજી વખત છૂટાછેડા લીધા છે. જો કે, આ ક્યારે થયું તે જણાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી આ મામલે શિખર ધવન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

1 / 7
શિખર ધવન અને આયેશા મુખર્જીની લવ સ્ટોરીનો આ ખૂબ જ દુઃખદ અંત છે. વર્ષ 2012 માં જ્યારે બંનેના લગ્ન થયા, ત્યારે ઘણી ચર્ચા થઈ હતી. આયેશાના આ બીજા લગ્ન હતા જ્યારે શિખર પ્રથમ વખત બંધાયા હતા. ટીમ ઇન્ડિયાના ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવન આયેશા મુખર્જીને કેવી રીતે મળ્યા અને કેવી રીતે બંને એકબીજાની નજીક આવ્યા. આ વિશે વધુ જાણો.

2 / 7
આયેશા બંગાળી પિતા અને બ્રિટિશ માતાનું સંતાન છે. તેના માતા પિતા ભારતમાં મળ્યા હતા, પણ પછી ઓસ્ટ્રેલિયા ગયા. આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. પરંતુ તેનો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. આ રીતે તેની પાસે ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની નાગરિકતા છે. તેનું ઘર મેલબોર્નમાં છે. આયેશા પોતે પણ એક ખેલાડી છે. તે કિકબોક્સર છે.

3 / 7
આયેશા મુખર્જી શિખર કરતા 10 વર્ષ મોટી છે. બંને ફેસબુક દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. કહેવાય છે કે ધવન અને હરભજન સિંહ એક દિવસ સાથે બેઠા હતા. આ દરમિયાન ધવને ભજ્જીના એકાઉન્ટ પર આયેશાનો ફોટો જોયો. તસવીર જોયા બાદ તેણે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. પછી બંને ફેસબુક પર મિત્રો બન્યા અને વાત શરૂ થઈ. જ્યારે વાત આગળ વધતી ગઇ અને ત્યારે બંનેએ એકબીજાને દિલ આપી બેઠા હતા.

4 / 7
2009 માં બંને રિલેશનશિપમાં આવ્યા. આ પછી શિખર ધવને આયેશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આયેશાએ હા પાડી. પરંતુ શિખરનો પરિવાર આ સંબંધ સાથે સહમત ન હતો. આનું કારણ એ હતું કે આયેશા શિખર કરતાં 10 વર્ષ મોટી હતી. તેમજ આયેશા છૂટાછેડા લીધેલ હતી અને બે પુત્રીઓની માતા હતી. જોકે શિખરે તેના પરિવારને મનાવવો પડ્યો હતો. આવી સ્થિતિમાં શિખર અને આયેશાએ 2012 માં લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી, બંનેને એક પુત્ર થયો, જેનું નામ જોરાવર હતું.

5 / 7
લગ્ન બાદ આયેશાએ પોતાની અટક મુખર્જીથી બદલીને ધવન કરી દીધી. તેના પ્રથમ લગ્ન એક ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ સાથે થયા હતા. આ લગ્નથી તેને રિયા અને આલિયા નામની બે પુત્રીઓ હતી. લગ્ન બાદ ધવને તેને પણ દત્તક લીધી હતી. શિખરની બંને પુત્રીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે. લગ્ન બાદ આયેશા ટીમ ઇન્ડિયા સાથે IPL મેચ દરમિયાન શિખરને ચીયર કરતી જોવા મળતી રહેતી હતી.

6 / 7
લગ્ન બાદ શિખર ધવને પોતાના જીવનમાં પરિવર્તનનો શ્રેય આયેશાને આપ્યો હતો. તે લગ્ન બાદ જ ટીમ ઈન્ડિયામાં આવ્યો અને પછી મુખ્ય ખેલાડી બન્યો. ધવને 2013 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તે વનડે અને T20 માં પણ ભારતનો સૌથી મોટો ખેલાડી બન્યો હતો. શિખર ધવને પણ આ સફળતાનો શ્રેય આયેશાને આપ્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">