નડિયાદમાં રણજી ટ્રોફીની મેચ મિઝોરમ અને નાગાલેન્ડ વચ્ચે રમાશે, બોલિવૂડ દિગ્દર્શકના પુત્ર પર રહેશે નજર

ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. તે ઘણા આંતરરાષ્ટ્રીય નામો અને ઉભરતી પ્રતિભાઓ જોવા મળશે. પ્લેટ ગ્રુપમાં નાગાલેન્ડ, હૈદરાબાદ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ છે.

| Updated on: Jan 10, 2024 | 12:36 PM
પ્લેટ ગ્રુપમાં આપણે ટેબલની વાત કરીએ તો મિઝોરમ 1 મેચ 1 હાર સાથે ચોથા નંબર પર છે, જ્યારે નાગાલેન્ડની વાત કરીએ તો તેમણે પણ એક મેચ રમી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

1 / 5
નડિયાદમાં મિઝોરમ અને નાગાલેન્ડ વચ્ચે રમાનારી આ મેચ ખુબ જ મહત્વની હશે કારણ કે, બંન્નેમાંથી કોઈ પણ ટીમે હજુ જીતનું ખાતું ખોલાવ્યું નથી. પ્લેટ ગ્રુપમાં પોઈન્ટ ગ્રુપમાં નંબર વન પર હૈદરાબાદ છે જેના 7 પોઈન્ટ છે.

2 / 5
મિઝોરમની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો કેપ્ટન લાલહરુઈ રાલ્ટે , જેહુ એન્ડરસન ,કેસી કરિઅપ્પાબોલર, અગ્નિ ચોપરા, મોહિત જાંગરા,જી,લાલરુઆઈઝેલા,જોસેફ ,લાલબિયાકવેલા, લાલથાનખુમા,પરવેઝ અહેમદ,રોઝિયામલિયાના રાલ્ટે, બોલર રેમરુઆતદિકા રાલ્ટે,એન્ડ્રુ વનલાલહરુઆયા,વિકાસ કુમાર,બોબી ઝોથાનસાંગા,ઝોથાન્ઝુઆલા

3 / 5
નાગાલેન્ડની  પ્લેઈંગ 11 જોઈએ તો ઓલરાઉન્ડર કેપ્ટન રોંગસેન જોનાથન, બોલર હોપોંગક્યુ ચોપીસ,બોલર આર.એસ. જગનાથ સિનિવાસ,સેપિકેમ જિંગરુ,ખ્રીવિત્સો કેન્સ,બોલિંગ ઓલરાઉન્ડર ઇમલીવાટી લેમતુર,ઓપનિંગ બેટર નઝાન્થંગ મોઝુઇ,નાગાહો ચીશી,ઓપનિંગ બેટર જોશુઆ ઓઝુકુમ,સેડેઝાલી રુપેરો,વિશાલ સહાની,સુમિત કુમાર , બોલર તહમીદ રહેમાન,કરણ તેવટિયા,યુગંધર સિંહ

4 / 5
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાના પુત્ર અગ્નિ ચોપરાએ મિઝોરમમાં ડેબ્યુ કર્યું છે.  ડાયરેક્ટરના દિકરાનું ડેબ્યુ શાનદાર રહ્યું છે. નડિયાદમાં પણ સૌ કોઈની નજર અગ્નિ ચોપરા પર રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">