AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ભારતીય ક્રિકેટરનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીની પુત્રી સાથે અફેર? ફોટો થયા વાયરલ

પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી વિજયનું એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વિજય પૂર્વ ઓસ્ટ્રેલિયાના ખેલાડીની દીકરી સાથે જોવા મળી રહ્યો છે.મુરલી વિજય અને ગ્રેસ હેડન બંન્નેએ હજુ આ સંબંધોને લઈ કાંઈ કન્ફોર્મ કર્યું નથી.

| Updated on: Jun 20, 2025 | 3:50 PM
Share
 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મુરલી વિજય ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વિજયનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ દિગ્ગજ ખેલાડીની દીકરી સાથે ડિનર કરી રહ્યો છે.

1 / 6
 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરલી વિજયની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ ખેલાડી મૈથ્યૂ હેડનની દીકરી ગ્રેસ હેડન છે.

2 / 6
મુરલી વિજયની ગ્રેસ હેડન સાથે વાયરલ થઈ રહેલા ફોટોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ ફોટો સામે આવતા બંન્નેના રિલેશનશિપની ચર્ચાઓ પણ તેજ થઈ છે. મુરલી વિજય અને ગ્રેસ હેડન બંન્નેએ હજુ આ સંબંધોને લઈ કાંઈ કન્ફોર્મ કર્યું નથી. મુરલી વિજયે 2 વર્ષ પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો.

3 / 6
મુરલી વિજય ત્યારે ચર્ચામાં આવ્યો હતો. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની એક્સ વાઈફ નીકિતા સાથે સંબંધની ચર્ચાઓ થઈ હતી. નિકિતા અને દિનેશ કાર્તિકના લગ્ન 2007માં થયા હતા પરંતુ 2012માં છુટાછેડા થયા હતા. 2012માં મુરલી વિજય અને નિકિતાએ લગ્ન કર્યા હતા

4 / 6
બંન્નેના લગ્નને હવે 13 વર્ષ થઈ ચૂક્યા છે. નિકિતાએ સોશિયલ મીડિયા પર પતિ મુરલી વિજય સાથે ફોટો અપલોડ કરતી રહે છે. વિજયના ગ્રેસ હેડન સાથે ફોટો વાયરલ થયા બાદ તેમની પત્ની નિકિતા વિજયનું કોઈ રિએક્શન હજુ સામે આવ્યું નથી.

5 / 6
ગ્રેસ હેડન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ હેડનની પુત્રી છે. હેડનની પુત્રી ગ્રેસ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે. ગ્રેસ તેની સુંદરતાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે વર્લ્ડ કપ 2023 દરમિયાન ચર્ચામાં આવી હતી.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">