T20 World Cup 2024માં રેકોર્ડ બનાવનાર, ભારતીય ટીમના સરદાર અર્શદીપ કેટલી સંપત્તિનો માલિક છે જાણો

અર્શદીપ સિંહે 7 જુલાઈ 2022ના રોજ સાઉથમેપ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું ટી20 ડેબ્યુ કર્યું હતુ. હવે ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને કોઈ ઓળખની જરુર નથી.

| Updated on: Jun 13, 2024 | 2:10 PM
અર્શદીપ સિંહે અમેરિકા વિરુદ્ધ પહેલા જ બોલમાં વિકેટ લઈ મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી છે. ટી20 વર્લ્ડકપ 2024માં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

1 / 6
અમેરિકા અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમના બોલરે મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અર્શદીપ સિંહ પહેલો ભારતીય ક્રિકેટર છે, જેમણે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પહેલા જ બોલમાં વિકેટ લીધી હતી.

2 / 6
તો આજે આપણે જાણીએ કે, અર્શદીપ પાસે કેટલી સંપત્તિ છે. ઘરેલું ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે.નવા બોલ અને ડેથ ઓવરમાં મહત્વની ભુમિકા નિભાવે છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમમાંથી રમે છે.

3 / 6
અર્શદીપ સિંહનો જન્મ મધ્યપ્રદેશના ગુનામાં થયો છે. અર્શદીપ સિંહ 2018માં અંડર-19 વર્લ્ડકપ જીતનાર ટીમનો ભાગ હતો. તેમને સીકે નાયડુ ટ્રોફીમાં પંજાબ અંડર-23 ટીમ માટે પણ રમી ચુક્યો છે.  2019માં આઈપીએલ માટે ઓક્શનમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.

4 / 6
7 જુલાઈ 2022ના રોજ અર્શદીપ સિંહે સાઉથેમ્પટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 ડેબ્યુ કર્યું હતુ. તેમણે એશિયા કપ અને ટી20 વર્લ્ડકપ માટે પણ પસંદગી થઈ હતી. 2022માં ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર હતો.

5 / 6
 અર્શદીપની સંપત્તિ વિશે વાત કરીએ તો અંદાજે 10 કરોડ રુપિયા છે. તેની કમાણી આંતરરાષ્ટ્રીય મેચ, આઈપીએલ મેચ, જાહેરાતમાંથી થાય છે.આઈપીએલ 2019માં ઓક્શનમાં પંજાબ કિંગ્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. 2022માં પંજાબ કિંગ્સે 4 કરોજ સાથે કરાર કર્યો અને આઈપીએલ 2024 સીઝન સુધી તેની સેલેરી 4 કરોડ રુપિયા હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી

ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

g clip-path="url(#clip0_868_265)">