30 June 2024

ચોમાસામાં ફ્રિજ કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડશે

Pic credit - Socialmedia

શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું ફ્રીજ દરેક સિઝનમાં જરૂરી છે. રેફ્રિજરેટર ક્યારેય બંધ થતું નથી. 

Pic credit - Socialmedia

ઘણા લોકો છે જે સમજી શકતા નથી કે રેફ્રિજરેટરને કયા તાપમાને સેટ કરવું જોઈએ.

Pic credit - Socialmedia

હવે ગરમીની સિઝન જતી રહી છે અને ચોમાસુ આવી ગયુ છે. ત્યારે આ દરમિયાન ફ્રિજ કયા ટેમ્પ્રેચર પર સેટ કરવું જોઈએ ચાલો જાણીએ

Pic credit - Socialmedia

સામાન્ય રીતે  રેફ્રિજરેટરમાં તાપમાન સેટિંગ ડાયલ નંબર 1 થી 9 અથવા 1 થી 7 હોય છે.

Pic credit - Socialmedia

હવામાન ખૂબ ઠંડું કે ખૂબ ગરમ ન હોય તો તેને ન તો ઊંચું રાખવું કે ન તો બહુ નીચું રાખવું સારું રહેશે.

Pic credit - Socialmedia

તેથી જો ઠંડુ વાતાવરણ હોય તો રેફ્રિજરેટર4 અથવા 5 નંબર પર રાખી શકાય છે.

Pic credit - Socialmedia

તે જ સમયે, જ્યારે ગરમી તીવ્ર થવા લાગે છે, ત્યારે તેને 6-7 પર રાખીને ફ્રિજની અંદર તાપમાન જાળવી રાખવું જરૂરી છે.

Pic credit - Socialmedia

ઘણા લોકો શિયાળા કે ચોમાસા જેવા ઠંડા વાતાવરણમાં એકદમ લો પર કરી દે છે. જોકે આમ કરવાથી અંદરનો ખોરાક બગડી શકે છે

Pic credit - Socialmedia