જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે, કમરના દુખાવાના કારણે તે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં રમ્યો નહોતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 4:46 PM
 ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટી 20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. (PC-PTI)

1 / 5
જસપ્રીત બુમરાહ કમરના દુખાવાને કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20  મેચ રમ્યો નહોતો. હવે એવા સમાચાર આવ્યા છે કે, તેના કમરના દુખાવાને કારણે તેને ફ્રેકચર  થયું છે પરંતુ તેને હાલ સર્જરીની જરુર નથી  (PC-PTI)

2 / 5
મીડિયા રિપોર્ટસ મુજબ બુમરાહને સ્વસ્થ થવામાં અંદાજે 4થી 6 મહિના લાગી શકે છે. બુમરાહ આ પહેલા પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે ફરી એકવાર તે આવી જ ઈજાનો શિકાર બન્યો છે.  (PC-PTI)

3 / 5
જસુપ્રીત બુમરાહના સ્થાને ભારતીય ટીમમાં દીપક ચહર અથવા મોહમ્મદ શમીમાંથી કોઈ એક બોલરને સ્થાન મળી શકે છે. બંન્ને ખેલાડી ટી20 વર્લ્ડકપના રિઝર્વ બોલરોમાં સામેલ છે, (PC-PTI)

4 / 5
જસપ્રીત બુમરાહ એશિયા કપમાં પણ અનફિટ હોવાના કારણે રમી શક્યો ન હતો. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પરત ફર્યો  હતો અને 2 મેચ રમી હતી પરંતુ હવે ફરી એકવખત તે ઈજાગ્રસ્ત થયો છે.  (PC-PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">