આઈપીએલે શાર્દુલ ઠાકુરની કિસ્મત ચમકાવી, એક સમયે 85 કિલો વજનને લઈને લોકોની ટીકાઓ સાંભળી

શાર્દુલ ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો, તેણે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ પાલઘરમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. આઈપીએલમાં આ ઓલરાઉન્ડર પર પૈસાનો વરસાદ થઈ શકે છે.

| Updated on: Dec 19, 2023 | 2:16 PM
શરૂઆતમાં કોઈએ શાર્દુલ ઠાકુર પર બોલી લગાવી નહીં. તે રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે મેદાનમાં ઉતર્યો હતો. થોડો સમય રાહ જોયા બાદ ચેન્નાઈએ તેના પર બોલી લગાવી અને પછી સનરાઈઝર્સે હસ્તક્ષેપ કર્યો. છેલ્લે ચેન્નાઈએ તેને 4 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.

1 / 8
 ક્રિકેટર શાર્દુલ ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો. તેમનું પૂરું નામ શાર્દુલ નરેન્દ્ર ઠાકુર છે. તેના પિતા નરેન્દ્ર ઠાકુર બિઝનેસમેન છે. તેમની માતાનું નામ હંસા ઠાકુર છે. તેની એક મોટી બહેન પણ છે. 27 ફેબ્રુઆરી 2023ના રોજ શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. સૌની નજર શાર્દુલ ઠાકુર પર છે.

2 / 8
 ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર બેટ્સમેન અને ફાસ્ટ બોલર પણ છે. શાર્દુલ ઘરેલુ ક્રિકેટમાં મુંબઈની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે.  શાર્દુલની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે.

3 / 8
આ ઓલરાઉન્ડરે ભારત માટે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ, 47 ODI અને 25 T20 રમી છે.તેમજ આઈપીએલમાં 86 મેચમાં 286 રન ફટકાર્યા છે. કુલ 25 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી છે. 1 અડધી સદી ફટકારી છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનો જર્સી નંબર 10 છે.

4 / 8
 ક્રિકેટર શાર્દુલ ઠાકુરે ટેસ્ટમાં ડેબ્યું 12 ઓક્ટોબર 2018 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કર્યું હતું. તેમજ ODIમાં 31 ઓગસ્ટ 2017 vs શ્રીલંકા R. પ્રેમદાસા સ્ટેડિયમમાં કર્યું હતુ અનેT20માં 21 ફેબ્રુઆરી 2018 vs સાઉથ આફ્રિકા સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ડેબ્યુ કર્યું હતુ.

5 / 8
હેરિસ શીલ્ડ ટ્રોફી 2006માં પોતાની શાળા માટે રમતી વખતે શાર્દુલ ઠાકુરે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.તેણે 2015-16ની રણજી સિઝનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સામે 8 વિકેટ લીધી હતી અને મુંબઈને 41મું રણજી ટ્રોફી ટાઇટલ જીતાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.

6 / 8
બોલને સ્વિંગ કરવાની તેની ક્ષમતા અને સ્થાનિક ક્રિકેટમાં તેના પ્રદર્શનને કારણે  2015માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેને સ્થાન મળ્યું, શાર્દુલ એક સમયે એટલો જાડો હતો કે તેનું વજન લગભગ 85 કિલો હતું, તેને 2013માં રણજી ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેના વજનના કારણે ટીકા થઈ હતી.

7 / 8
27 ફેબ્રુઆરી 2023ના રોજ ક્રિકેટર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા. બંનેએ મુંબઈમાં મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી.  શાર્દુલની પત્ની મિતાલી પારુલકર બિઝનેસ વુમન છે.

8 / 8
Follow Us:
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">