AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : પંજાબ કિંગ્સે CSKને ટુર્નામેન્ટમાંથી બહાર કરીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી, આ ટીમો હવે ટોપ-4માં

સતત 2 મેચમાં જીતથી દુર રહેલી પંજાબ કિંગ્સે વાપસી કરી લીધી છે અને ટીમે છઠ્ઠી જીત સાથે પ્લેઓફની ખુબ નજીક આવી ગઈ છે. સતત 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સીઝનમાં બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

| Updated on: May 01, 2025 | 10:29 AM
ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2025માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સને સતત 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં 30 એપ્રિલના રોજ રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.

1 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સને 10 મેચમાંથી કુલ 8 મેચમાં હાર મળી છે. પંજાબ કિંગ્સની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની સાથે ટોપ-2માં સ્થાન બનાવ્યું છે. પંજાબ કિંગ્સની ટીમની 10 મેચમાં આ છઠ્ઠી જીત છે અને તેના ખાતામાં કુલ 13 અંક છે.

2 / 6
પંજાબ કિંગ્સની આ જીત સાથે દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. કારણ કે, દિલ્હીની ટીમ ટોપ-4માંથી બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ સિવાય ટોપ-4માં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે.

3 / 6
જો આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે પ્રથમ નંબર પર છે, બીજા સ્થાને પંજાબ કિંગ્સ 13 અંક સાથે ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ પાંચમા સ્થાને છે.

4 / 6
છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ, સાતમાં સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ આઠમાં સ્થાને રાજસ્થાન રોયલ્સ નવમાં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી છેલ્લે 10માં સ્થાને 4 પોઈન્ટ સાથે છે.

5 / 6
આ સિઝનમાં કુલ 8મી હાર સાથે, ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની.

6 / 6

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. CSKનું પ્લેઓફમાં પ્રવેશવું પણ ખૂબ જ મુશ્કેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">