AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Qualifier 2 : અમદાવાદનું મેદાન MI માટે અનલકી છે ! આટલા વર્ષોથી આ સ્થળે મેચ જીતી નથી

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદનું આ મેદાન મુંબઈ ઈન્ડિયન્સ માટે અનલકી છે.

| Updated on: Jun 01, 2025 | 10:48 AM
આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 1 જૂનના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

1 / 6
પંજાબ કિંગ્સની ટીમની પહેલી ક્વોલિફાયર મેચ આરસીબી સીમે હતી.  તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એલિમિનેટર મેચમાં ગુજરાત સામે જીત મેળવ્યા બાદ મેદાનમાં ઉતરશે. પરંતુ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક આંકડો ખુબ જ નિરાશાજનક રહ્યો છે.

2 / 6
અમદાવાદનું આ મેદાન છેલ્લા કેટલાક સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે અનલકી સાબિત થયું છે. છેલ્લી 6 મેચમાંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને આ મેદાન પર છેલ્લી જીત વર્ષ 2014માં મળી હતી. 11 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર કોઈ મેચ જીતી નથી. આ આંકડો જોઈ કહી શકાય કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેદાન અનલકી રહ્યું છે.

3 / 6
ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર ફોર્મમાં છે પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા આ આંકડા જોઈ હેરાન થઈ જશે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ આગામી મેચમાં આ હારનો રેકોર્ડ તોડવો પડશે.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર છેલ્લી મેચ આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમી હતી. જેમાં તેમને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં મુંબઈની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેમણે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હાર આપી છે.

5 / 6
રોહિત શર્માએ એલિમિનેટર મેચમાં 80 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય અન્ય ખેલાડીઓએ પણ સારી બેટિંગ કરી હતી. જેના કારણે ટીમને જીત મળી છે. હવે ક્વોલિફાયર મેચમાં પણ આ ફોર્મ રાખવા માંગશે.

6 / 6

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">