AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: હાર્દિક પંડ્યાની SRHના બેટ્સમેન ધોલાઈ કરતા હતા ત્યારે ટીમની માલિક કાવ્યા મારન શું કરી રહ્યી હતી, જુઓ Photos

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ટીમના ટોટલનો રેકોર્ડ તોડતાં કાવ્યા મારન ઉત્સાહિત થઈ ચૂકી હતી. જોકે આ બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી હતી. મુંબઈના માલિક અંબાણીની પણ પ્રતિક્રિયા વાયરલ થઈ હતી પરંતુ કાવ્યાએ એવું કર્યું કે કેમેરો સીધો તેમના તરફ ગયો.

| Updated on: Mar 28, 2024 | 5:08 PM
Share
SRH અને MI ની ચાલુ મેચમાં જ્યારે પણ SRH 6 મારે ત્યારે ત્યારે કાવ્યા મારન સ્ટેડિયમમાં તેની ઉજવણી કરતી જોવા મળતી હોય છે. ચાહકોએ તેમની પ્રતિક્રિયાઓ પસંદ કરી અને તેમને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી.

1 / 5
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો કારણ કે તેણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બનાવેલા 263 રનના સ્કોરને વટાવી દીધો હતો. જોકે ટીમના માલિકે આ ક્ષણની ભરપૂર ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

2 / 5
SRH એ 277/3 સાથે પૂર્ણ કર્યું અને નવો રેકોર્ડ નોંધાવ્યો. ટ્રેવિસ હેડે રનનો વરસાદ કરવાની શરૂઆત કરી હતી, જે પછી ટૂંક સમયમાં અભિષેક શર્મા અને હેનરિક ક્લાસને SRHને વિશાળ સ્કોર પર લઈ ગયા હતા. જોકે આ રનનો વરસાદ જોઈ ટીમના માલિકની ખુશી અલગ જ હતી

3 / 5
SRH ફ્રેન્ચાઈઝીના સહ-માલિક કાવ્યા મારન રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમના સ્ટેન્ડમાં તેમની ટીમના પ્રદર્શનનો આનંદ માણતી જોવા મળી હતી.

4 / 5
SRH ની ટીમની જેમ જેમ છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરતાં જાય તેમ તેમ કાવ્ય મારનનો ઉત્સાહ વધતો જાય છે. તેની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. (All Photos - IPL)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">