AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં જન્મ થયો, કેનેડાની ટીમનો કેપ્ટન બન્યો, હવે અમદાવાદમાં રમશે પહેલી મેચ

પંજાબ ટીમમાં પસંદગી ન થતાં ક્રિકેટર દિલપ્રીત બાજવા 2020માં દેશ છોડીને કેનેડા ગયો હતો.માત્ર ત્રણ વર્ષમાં કેનેડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો હતો. તો આજે આપણે દિલપ્રીત બાજવાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Feb 08, 2026 | 6:30 AM
Share
ગુરદાસપુરમાં જન્મેલા દિલપ્રીત સિંહ બાજવાએ સખત મહેનત સતત પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.

1 / 12
તેમને કેનેડા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે તેઓ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં કેનેડિયન ટીમનું નેતૃત્વ કરશે.

2 / 12
 દિલપ્રીત સિંહ બાજવાનો પરિવાર જુઓ

દિલપ્રીત સિંહ બાજવાનો પરિવાર જુઓ

3 / 12
 દિલપ્રીત સિંહ બાજવાનો જન્મ 26 જાન્યુઆરી 2003 રોજ થયો છે. ભારતમાં જન્મેલા ક્રિકેટર કેનેડા માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે. દિલપ્રીત સિંહ બાજવાની ઉંમર માત્ર 22 વર્ષની છે. કેનેડાની ટીમમાં અનેક ભારતીય ખેલાડી છે.

4 / 12
દિલપ્રીત સિંહનો જન્મ ભારતના પંજાબના ગુરદાસપુર ખાતે થયો હતો. તેમણે ધારીવાલની ગુરુ અર્જુન દેવ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

5 / 12
દિલપ્રીત સિંહના પિતા હરપ્રીત સિંહ, કૃષિ વિભાગમાં નોકરી કરતા હતા, જ્યારે તેમની માતા, હરલીન કૌર સરકારી સ્કુલમાં શિક્ષિકા તરીકે સેવા આપતી હતી.

6 / 12
2020માં રાજ્ય ટીમ દ્વારા પસંદગી ન થવાને કારણે તેઓ કેનેડા સ્થળાંતરિત થયા. 2023માં તેઓ મોન્ટ્રીયલ ટાઇગર્સ માટે ગ્લોબલ T20 કેનેડા રમ્યો હતો.

7 / 12
સપ્ટેમ્બર 2023માં તેમણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે રાષ્ટ્રીય ટીમમાં પોતાનો પ્રથમ કોલ-અપ મેળવ્યો હતો. તેમણે 30 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડા માટે બર્મુડા સામે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ (T20I) ડેબ્યૂ કર્યું હતુ.

8 / 12
ફેબ્રુઆરી 2024માં, તેમને નેપાળ સામેની સીરિઝ માટે ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેમણે 10 ફેબ્રુઆરી 2024ના રોજ નેપાળ સામે વનડે ઇન્ટરનેશનલ (ODI) ડેબ્યૂ કર્યું હતુ.

9 / 12
મે 2024માં તેને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે કેનેડાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. હવે ટી20 વર્લ્ડકપ 2026માં કેનેડા ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

10 / 12
2026નો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ કેનેડા તેનું અભિયાન 9 ફેબ્રુઆરીથી શરૂ કરશે. કેનેડાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં  સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને યુએઈનો સમાવેશ થાય છે.

11 / 12
કેનેડા ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં રમશે. આ મેચ ટીમ માટે એક અગ્નિ પરીક્ષા સમાન રહેશે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા

PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ

વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત

સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">