IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ, જાણો મોબાઈલ અને ટીવી પર ક્યાં લાઈવ મેચ જોઈ શકશો

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ થશે સીરિઝ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો, રોહિત શર્માના સ્થાને ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતો જોવા મળશે.

| Updated on: Jul 24, 2024 | 1:25 PM
ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝની શરુઆત 27 જુલાઈથી થશે. પહેલી ટી20 મેચ 27 જુલાઈથી રમાશે. જેમાં ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતા જોવા મળશે. જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો

1 / 6
ભારતીય ટીમ વનડે અને ટી20 સીરિઝ પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી ચૂકી છે. આ સીરિઝથી ભારતના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ પોતાની જવાબદારી સંભાળતા જોવા મળશે.  ભારત  આ પ્રવાસ પર 3 ટી20 મેચની સીરિઝ રમશે. તેમજ વનડે સીરિઝ પણ રમશે.

2 / 6
તો ચાલો જાણીએ તમે આ સીરિઝનું લાઈવ ટેલિકાસ્ટ મોબાઈલ અને ટીવી પર ક્યાં જોઈ શકશો. પેહલી ટી20 સીરિઝ 27 જુલાઈ ત્યારબાદ 28 જૂલાઈના રોજ બીજી ટી20 મેચ અને છેલ્લી ટી20 મેચ 30 જુલાઈના રોજ રમાશે. ટી20 સીરિઝની તમામ મેચ  પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

3 / 6
આ સીરિઝથી ગૌતમ ગંભીર ભારતના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. હેડ કોચ ગૌતમ ગંભીરની આ પહેલી સીરિઝ હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝ ટીવી પર સોની સ્પોર્ટસ નેટવર્ક ચેનલ પર જોઈ શકો છો.

4 / 6
જો તમે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝ મોબાઈલ પર જોવા માંગો છો તો. તમે સોની લિવ એપ પર મેચ જોઈ શકો છો. ચાહકો આ સીરિઝ અંગ્રેજી અને હિન્દી બંન્ને ભાષામાં જોઈ શકો છો.મોબાઈલ માટે ચાહકોએ સોની લિવનું સબ્સક્રિપ્શન લેવું પડશે. આ સિવાય ટીવી પર ડીડી નેશનલ પર ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝની મજા લઈ શકો છો.

5 / 6
ટી20 વર્લ્ડકપ બાદ પહેલી વખત ભારતના સીનિયર ખેલાડી સીરિઝ રમતા જોવા મળશે. જેમાં રોહિતના સ્થાને ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતો જોવા મળશે. આ સીરિઝથી ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર હશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">