AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ટોસ માટે મેદાનમાં ઉતરતા જ કેપ્ટન શુભમન ગિલે રચ્યો ઈતિહાસ

ટીમ ઈન્ડિયા શુભમન ગિલની કેપ્ટનશીપમાં લીડ્સ ટેસ્ટ રમી રહી છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી, શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. આ સાથે, તેણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે ખરેખર અદ્ભુત છે.

| Updated on: Jun 20, 2025 | 6:40 PM
Share
શુભમન ગિલે લીડ્સ ટેસ્ટની શરૂઆત સાથે ઈતિહાસ રચ્યો. શુભમન ભારતનો 37મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે અને તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે.

1 / 5
ખરેખર, શુભમન ગિલ પંજાબનો પહેલો ક્રિકેટર છે જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. તેના પહેલા પંજાબનો કોઈ પણ ખેલાડી ભારતનો ટેસ્ટ કેપ્ટન બન્યો ન હતો.

2 / 5
શુભમન ગિલ પહેલા પંજાબ તરફથી રમનાર મોહિન્દર અમરનાથ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી ચૂક્યા છે પરંતુ તે ODI ફોર્મેટનના કેપ્ટન હતા.

3 / 5
જોકે, શુભમન ગિલ તેની ટેસ્ટ કેપ્ટનશીપમાં પહેલો ટોસ હારી ગયો હતો અને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

4 / 5
શુભમન ગિલે પોતાની પહેલી જ મેચમાં કેપ્ટન તરીકે એક મોટો નિર્ણય લીધો અને સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી, જોકે તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. તે ફક્ત 4 બોલ રમી શક્યો. (All Photo Credit : PTI)

5 / 5

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">