AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ઈંગ્લેન્ડ એક જ દિવસમાં બનાવી શકશે 536 રન ? ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી નથી બન્યું!

જો આપણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાની વાત કરીએ, તો એક દિવસમાં 588 રન બન્યા છે. આ સિદ્ધિ 1936 માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત ટેસ્ટ મેચ દરમિયાન પ્રાપ્ત થઈ હતી.

| Updated on: Jul 06, 2025 | 9:44 AM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. ઈંગ્લેન્ડને અજબેસ્ટન ટેસ્ટ જીતવા માટે છેલ્લા દિવસે 536 રનની જરુર છે. ભારતે ઈગ્લેન્ડની ટીમ સામે જીત માટે 608 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ચોથા દિવસની રમત પૂર્ણ થયા સુધી ભારતે 72 રનના સ્કોર પર ઈંગ્લેન્ડની 3 વિકેટ પાડી દીધી હતી.

1 / 6
હવે ક્રિકેટ માટે ફેમસ ઈંગ્લેન્ડની ટીમ માટે આજે છેલ્લો દિવસ રનચેજ  કરવા માટે ખુબ મુશ્કેલ લાગી શકે છે. સવાલ એ છે કે, છેલ્લા દિવસે ઈંગ્લેન્ડ 536 રન બનાવી શકશે? ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક દિવસમાં સૌથી વધારે કેટલા રન બન્યા છે? શું પાંચમાં દિવસે 500થી વધારે રન બનવા શક્ય છે? તો ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબો.

2 / 6
 ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જો આપણે એક દિવસમાં બનનાર સૌથી વધારે રનની વાત કરીએ તો 588 રન એક દિવસમાં બન્યા છે. આ કારનામું ઈંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ દરમિયાન 1936માં બન્યું હતુ.

3 / 6

4 / 6
ટેસ્ટ ક્રિકેટના પાંચમાં અને છેલ્લા દિવસે બનેલા સૌથી મોટા સ્કોરની વાત કરીએ તો 2001માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેચ વચ્ચે એક ટેસ્ટ મેચમાં 459 રન બન્યા હતા. પરંતુ ત્યારે પણ 500થી વધારે રન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં છેલ્લા દિવસ સુધી બન્યા નથી. ત્યારે ઈંગ્લેન્ડને ભારત વિરુદ્ધ જીત માટે ઈતિહાસ રચવો પડશે.

5 / 6
તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં 4 વખત 400થી વધારે ટાર્ગેટ પૂર્ણ થયો છે. જેમાં ઈંગ્લેન્ડનું નામ નહી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આવું કરી ચૂકી છે.

6 / 6

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">