AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, ચાંદી 2 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત

યુએસ ફેડરલ રિઝર્વે તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી સોનામાં રોકાણ વધ્યું છે. મુખ્ય વ્યાજ દર ઘટાડવાથી બોન્ડ યીલ્ડ ઘટવાની ધારણા છે, જેના કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ વધારશે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો..

| Updated on: Dec 12, 2025 | 9:17 AM
Share
12 ડિસેમ્બરની સવારે સોનાના ભાવ ફરી વધી ગયા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹130,910 પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,213.12 છે. યુએસ ફેડરલ રિઝર્વે તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી સોનામાં રોકાણ વધ્યું છે. મુખ્ય વ્યાજ દર ઘટાડવાથી બોન્ડ યીલ્ડ ઘટવાની ધારણા છે, જેના કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ વધારશે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો...

1 / 7
દિલ્હીમાં 12 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,30,910 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,20,010 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,860 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,76રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,910 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,810 પર પહોંચી ગયો છે.

4 / 7
12 ડિસેમ્બરે સોનાની જેમ, ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,01,100 પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષની શરૂઆતથી ચાંદી 116.72 ટકા વધી છે. વૈશ્વિક પુરવઠાની અછત, ચીનમાંથી સતત મજબૂત માંગ અને વધતા ઔદ્યોગિક વપરાશને કારણે, આ વર્ષે ચાંદીએ વળતરની દ્રષ્ટિએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $62.88 પ્રતિ ઔંસ છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">