શ્રીલંકા પ્રવાસ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્યાં ગાયબ છે, જુઓ ફોટો
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા અને નતાશા થોડા સમય પહેલા જ અલગ થયા છે. ત્યારબાદ હાર્દિકનું જેસ્મીન વાલિયા સાથે અફેરની ચર્ચા ચાલી રહી છે.
Most Read Stories