Hardik Pandya – Natasa Stankovic love story: લગ્ન પહેલા પિતા બનેલા હાર્દિક પંડ્યા પત્ની નતાશાને પહેલીવાર કેવી રીતે મળ્યો હતો? જાણો લવ બર્ડની રસપ્રદ લવ સ્ટોરી

Hardik Pandya - Natasa Stankovic love story: પહેલી મુલાકાત બાદ નતાશાની હાર્દિક સાથેની મુલાકાત વધવા લાગી. ત્યારબાદ નતાશા હાર્દિકના ઘરે આયોજિત કાર્યક્રમોમાં જોવા મળતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2024 | 9:58 AM
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે શરૂ થઈ નતાશા અને હાર્દિકની લવ સ્ટોરી? જેમ ક્રિકેટની દુનિયામાં હાર્દિક પંડ્યાને કોઈ પરિચયની જરૂર નથી, તેવી જ રીતે તેની લવ લાઈફમાં તેનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાશાની પહેલી મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. પહેલી જ વખતમાં પ્રેમમાં પડી ગયો હતો.પહેલી નજર જોતાની સાથે જ તેમના હૃદય એકબીજા માટે ધડકવા લાગ્યા અને તેમનો પ્રેમ શરુ થયો હતો.

2 / 6
ત્યારબાદ 1 જાન્યુઆરી, 2020 ના રોજ, હાર્દિક પંડ્યાએ નતાશાને ખૂબ જ સ્પેશિયલ રીતે પ્રપોઝ કર્યું. આ સમાચાર અને તેની સાથે જોડાયેલા ફોટો સામે આવતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ, સત્ય એ હતું કે હાર્દિક અને નતાશા બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

3 / 6
વર્ષ 2020 દરમિયાન, કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે, હાર્દિક અને નતાશાએ કોર્ટમાં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે નતાશા મૂળ સર્બિયાની છે. તેણે પોતાનો અભ્યાસ સર્બિયામાં જ પૂરો કર્યો. નતાશાએ ઘણી હિન્દી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા છે. તે ડીજે વાલે બાબુ ગીતને લઈને સૌથી વધુ ચર્ચામાં રહી ચૂકી છે. કહેવાય છે કે કોર્ટ મેરેજને કારણે હાર્દિકની લગ્નની ઈચ્છા પૂરી થઈ ન હતી. આવી સ્થિતિમાં તેણે 14 ફેબ્રુઆરી 2023 ના રોજ હિંદુ રીતિ-રિવાજ અનુસાર ફરીથી લગ્ન કર્યા, જે ખૂબ જ ધામધૂમથી થયા હતા.

4 / 6
30 જુલાઇ 2020 ના રોજ નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ 'અગસ્ત્ય' રાખ્યું. હાર્દિક અને નતાશાની જોડીને પસંદ કરવા સાથે ચાહકો પણ બંનેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવે છે. આ સિવાય કપલ અવારનવાર તેમના પુત્ર અગસ્ત્યના ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

5 / 6
 હાર્દિક અને નતાશા ઘણી વખત ચાહકો માટે કપલ ગોલ સેટ કરતા જોવા મળ્યા છે અને બંને વચ્ચેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ છે. નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને તેના પતિ હાર્દિક અને પુત્ર સાથે ફોટા શેર કરતી રહે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">