AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDએ યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યા, 2 બાળકોનો પિતાનો આવો છે પરિવાર

ઓનલાઈન બેટિંગ એપ મામલે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને EDએ સમન્સ પાઠવ્યું છે યોગરાજ સિંહ અને યુવરાજ સિંહ વિશે લગભગ દરેક જણ જાણે છે કે તેઓ પિતા અને પુત્ર છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે યુવરાજ સિંહ સિવાય યોગરાજ સિંહને વધુ ત્રણ બાળકો છે. તો ચાલો આજે યુવરાજ સિંહના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 16, 2025 | 1:01 PM
Share
યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ થયો હતો. પંજાબની રાજધાની ચંદીગઢના રહેવાસી યુવરાજ સિંહે માત્ર 19 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. આજે યુવરાજ સિંહનો જન્મદિવસ છે તો તેના પરિવાર વિશે જાણીએ.

1 / 8
યોગરાજ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની શબનમ છે, જેના પુત્રો યુવરાજ અને જોરાવર છે. આ પછી યોગરાજે બાજા લગ્ન કર્યા, જેનાથી તેમને એક પુત્ર વિક્ટર અને પુત્રી અમરજોત છે. જોરાવર સિંહના લગ્ન 27 ફેબ્રુઆરી 2014ના રોજ હરિયાણાના ગુરુગ્રામની રહેવાસી આકાંક્ષા શર્મા સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો બાદ બંને અલગ થઈ ગયા હતા.

2 / 8
યુવરાજ સિંહ સિવાય યોગરાજ સિંહને બે પુત્રો છે જોરાવર સિંહ અને વિક્ટર સિંહ. આ સિવાય યોગરાજ સિંહને એક દીકરી પણ છે જેનું નામ અમરજોત કૌર છે. યુવરાજ અને જોરાવર સિંહ બંને સગા ભાઈઓ છે. જ્યારે વિક્ટર અને અમરજોત યુવરાજ સિંહના સાવકા ભાઈ-બહેન છે.

3 / 8
ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યોગરાજ સિંહએ પંજાબી ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો અને તેઓ સફળ પણ રહ્યા હતા. યુવરાજ સિંહના પિતા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને 2 માતા 2 ભાઈ અને એક બહેન છે. જેને તે ખુબ જ પ્રેમ કરે છે. યુવરાજ સિંહની બહેન ટેનિસ ખેલાડી છે.

4 / 8
યુવરાજ સિંહે 16 ઓક્ટોમ્બર 2003ના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યું કર્યું હતુ. વનડેમાં 2000માં કેન્યા વિરુદ્ધ ડેબ્યું કર્યું હતુ અને ટી 20માં 13 સપ્ટેમબર 2007ના રોજ સ્કોટલેન્ડ સામે ડેબ્યું કર્યું હતુ.

5 / 8
યુવીએ 2007ના ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં સ્ટુઅર્ટની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી, જે એક રેકોર્ડ છે. પૂર્વ ખેલાડી 12 નંબરને ભાગ્યશાળી માને છે અને તેનો જર્સી નંબર 12 છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા બાદ યુવરાજને રૂ. 21 લાખનો પહેલો ચેક મળ્યો, જે તેણે તેની માતાને ઘર ખરીદવા માટે આપ્યો હતો.

6 / 8
2011 વર્લ્ડ કપ પછી આઘાતજનક સમાચાર બહાર આવ્યા કે યુવરાજને કેન્સરનું થયું હતું, તેણે હિંમત બતાવી અને કીમોથેરાપી માટે બોસ્ટન અને ઇન્ડિયાનાપોલિસ ગયો. માર્ચ 2012માં યુવરાજે કીમોથેરાપી કરી ભારત પરત ફર્યો હતો. 2012 માં તેણે કેન્સરના દર્દીઓ માટે એનજીઓ “YouWeCan” ની સ્થાપના કરી.યુવરાજ સિંહ 2014 અને 2015માં હરાજીમાં સૌથી મોંધો ખેલાડી હતી.

7 / 8
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 2016માં બોલીવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. યુવરાજ સિંહને 2 બાળકો છે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

g clip-path="url(#clip0_868_265)">