AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પહેલી વાર ટીમ ઈન્ડિયા વડોદરાના સ્ટેડિયમમાં મેચ રમશે, ટીમની નજર 2026ની પહેલી મેચ જીતવા પર

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર પહેલી વખત કોઈ વનડે મેચ રમવા ઉતરશે. જેમાં તમામની નજર પિચ પર ટકેલી છે.

| Updated on: Jan 11, 2026 | 10:00 AM
Share
ટીમ ઈન્ડિયા 2026 ની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝથી કરવા જઈ રહી છે.વનડે ફોર્મેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ વિશે જાણીએ.

1 / 7
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની વનડે સીરિઝ શરુ થશે. જેમાં પહેલી મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોની નજર આ સીરિઝને જીતી વર્ષ 2026ની શરુઆત શાનદાર રીતે કરવા માંગે છે.

2 / 7
ત્યારે પહેલી મેચ ખુબ મહત્વની હશે. ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં કેપ્ટન ગિલ અને શ્રેયસ અય્યરની વાપસી થઈ રહી છે. તો ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક નવા ચેહરા જોવા મળી શકે છે.

3 / 7
 ભારતીય ટીમે અત્યારસુધી વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં એક પણ વનડે મેચ રમી નથી. ત્યારે બધાની નજર આ પીચ પર ટકેલી છે. આ સ્ટેડિયમમાં 3 મહિલા વનડે મેચ જરુર રમાઈ છે. જેમાં પહેલી બેટિંગ કરનારી ટીમે 2 મેચ પોતાને નામ કર્યા છે. તેમજ ટાર્ગેટનો પીછો કરનારી ટીમ એક વખત જીત મેળવી છે.

4 / 7
વનડે ફોર્મેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો. બંન્ને ટીમો વચ્ચે કુલ 120 મેચ રમાઈ છે.

5 / 7
જેમાં ભારતીય ટીમે 62 મેચમાં જીત મેળવી છે. તો ન્યુઝીલેન્ડની ટીમે 50  મેચમાં જીત મેળવી છે. બંન્ને ટીમ વચ્ચે એક મેચ ટાઈ રહી છે. જ્યારે 7 મેચ રદ્દ થઈ હતી

6 / 7
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતમાં કુલ 40 વનડે મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 31 મેચમાં જીત મેળવી છે. તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 8 મેચ જીતવામાં સફળ રહી છે.

7 / 7

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

g clip-path="url(#clip0_868_265)">