AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના સીધા IPLમાં એન્ટ્રી, જાણો કોણ છે યુપીનો સ્પીડ સ્ટાર અભિનંદન સિંહ?

ઉત્તર પ્રદેશના યુવા ફાસ્ટ બોલર અભિનંદન સિંહે IPL 2026 માં સીધા ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં એકપણ મેચ રમ્યા વિના રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર આ ખેલાડી હવે પોતાની ગતિ અને કુશળતા દ્વારા ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થવાની આશા જગાવી રહ્યો છે.

| Updated on: Mar 28, 2026 | 10:16 PM
Share
અભિનંદન સિંહનું નામ IPL 2026ની શરૂઆત સાથે જ ચર્ચામાં આવ્યું છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં તેણે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી. ટીમ મેનેજમેન્ટે આ યુવાન પર વિશ્વાસ બતાવ્યો છે.

1 / 5
ઉત્તર પ્રદેશનો રહેવાસી અભિનંદન હજુ સુધી રણજી ટ્રોફી અથવા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ઘરેલુ સ્પર્ધાઓમાં રમ્યો નથી. છતાં, તેની પ્રતિભા અને ગતિએ તેને સીધો IPL સુધી પહોંચાડ્યો છે, જે તેના ટેલેન્ટનું મોટું ઉદાહરણ છે. તેને પ્રથમ વખત UPT20 લીગમાં લખનૌ ફાલ્કન્સ માટે રમતા જોવામાં આવ્યો હતો. ત્યાં તેની સચોટ લાઇન-લેન્થ અને ઝડપી બોલિંગે સિલેક્ટર્સ અને કોચિસને પ્રભાવિત કર્યા હતા. આ પ્રદર્શનથી જ તેની IPL તરફની સફર શરૂ થઈ.

2 / 5
2024માં અભિનંદન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો. ત્યાં તેણે શ્રેયસ અય્યર, સુનીય નારાયણ અને આન્દ્રે રસેલ જેવા અનુભવી ખેલાડીઓને બોલિંગ કરીને પોતાની કુશળતા વધારે મજબૂત બનાવી.

3 / 5
2025ના મેગા ઓક્શનમાં RCBએ તેને ₹30 લાખમાં ખરીદ્યો હતો. જોકે તે સિઝનમાં તેને રમવાની તક મળી નહોતી, પરંતુ ટીમે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો અને 2026 માટે તેને રિટેન કર્યો. આ વિશ્વાસ હવે ડેબ્યૂ સાથે સાબિત થવા લાગ્યો છે.

4 / 5
ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે અભિનંદનને ભવિષ્યનો સ્ટાર ગણાવ્યો છે. ચિન્નાસ્વામી જેવી બેટિંગ ફ્રેન્ડલી પિચ પર ડેબ્યૂ કરવું સરળ નથી, છતાં તેની વિવિધતા અને ગતિ વિરોધી ટીમ માટે પડકાર બની શકે છે. તેની પાસે ગતિ, નિયંત્રણ અને આત્મવિશ્વાસ છે—જો તે આ ત્રણેયને યોગ્ય રીતે ઉપયોગમાં લેશે, તો તે ટીમની બોલિંગ લાઇન-અપને નવી મજબૂતી આપી શકે છે. (PC:X/RCB)

5 / 5

Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">