AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જે સચિન, વિરાટ, રોહિત આખી કારકિર્દીમાં ન કરી શક્યા, તે 22 વર્ષની છોકરીએ લોર્ડ્સમાં કરી બતાવ્યું

લોર્ડ્સમાં રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. ક્રાંતિ ગૌર ભારતની જીતની હીરો રહી. જે સચિન, વિરાટ, રોહિ તતેમની આખી કારકિર્દીમાં ન કરી શક્યા તે આ 22 વર્ષની છોકરીએ આ મેચમાં કરીને બતાવ્યું હતું.

| Updated on: Jul 13, 2026 | 9:18 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સ ખાતે એકતરફી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 270 રનથી હરાવ્યું. આ વિજય સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, કારણ કે આ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાનારી પ્રથમ મહિલા ટેસ્ટ મેચ હતી.

1 / 5
ભારતની જીતમાં ઝડપી બોલર ક્રાંતિ ગૌડનો હાથ હતો, જેણે પ્રથમ ઇનિંગમાં માત્ર 37 રન આપીને 5 વિકેટ લીધી હતી. વધુમાં, તેણીએ બીજી ઈનિંગમાં પણ 2 વિકેટ લીધી હતી.

2 / 5
ક્રાંતિ ગૌરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ક્રાંતિ લોર્ડ્સ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા અને પાંચમી ભારતીય ખેલાડી બની.

3 / 5
ક્રાંતિ પહેલા, 1979 માં દિલીપ વેંગસરકર, 1982 અને 1986 માં કપિલ દેવ, 2014 માં ઈશાંત શર્મા અને 2021 માં કેએલ રાહુલ લોર્ડ્સ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. હવે, ક્રાંતિ ગૌડે આ સિદ્ધિ હાંસલ કરી છે.

4 / 5
11 વર્ષ પછી કોઈ બોલરે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. ક્રાંતિ ગૌડે ઈશાંત શર્મા પછી આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે. ક્રાંતિની કારકિર્દીની આ માત્ર બીજી ટેસ્ટ મેચ હતી અને તેણે આ સિદ્ધિ આટલી ઝડપથી હાંસલ કરી છે. વિરાટ, રોહિત અને સચિન પણ કારકિર્દીમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા છે. (PC: Getty Images)

5 / 5

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ODI મેચોના સમય અલગ-અલગ, જાણો વનડે સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">