AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં આ ટીમના કેપ્ટન કરતા આ ક્રિકેટરનો પગાર વધારે, જુઓ ફોટો

IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરુ થઈ રહી છે.આઈપીએલની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ પહેલા બધી ટીમ પોતાની તૈયારીમાં લાગી ચૂકી છે. તો આજે આપણે જાણીશું કે, કઈ ટીમના કેપ્ટન કરતા ખેલાડીનો પગાર વધારે છે.

| Updated on: Mar 27, 2026 | 3:13 PM
Share

આઈપીએલની તૈયારીઓમાં બધી ટીમ લાગી ચૂકી છે. આઈપીએલ 2026 ગુજરાત ટાઈટન્સ પોતાની પહેલી મેચ પંજાબ કિંગ્સ વિરુદ્ધ 31 માર્ચના રોજ ચંદીગઢ રમશે.

1 / 6
ગુજરાત પોતાની બીજી મેચ 4 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ, ત્રીજી મેચ દિલ્હી કેપિટલ્સ સામે અને ચોથી મેચ 12 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ સામે રમશે.

2 / 6
ગુજરાત ટાઇટન્સ કેપ્ટન શુભમન ગિલને નહીં, પણ આ ખેલાડીને સૌથી વધુ પગાર આપી રહી છે.આઈપીએલ 2026 ગુજરાત ટાઈટન્સના સ્પિનર રાશિદ ખાનનો પગાર ટીમના કેપ્ટન શુભમન ગિલ કરતા વધારે છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સમાં કેપ્ટન શુભમન ગિલ સૌથી મોટો ખેલાડી છે. કેપ્ટન ગિલથી મોંઘો ખેલાડી ટીમમાં સામેલ છે. કેપ્ટન ગિલને ફ્રેન્ચાઈઝીએ 16.5 કરોડ રુપિયાની કિંમત આપી છે. તેથી દોઢ કરોડ વધારે આપી અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાનને ટીમમાં રાખ્યો છે.

4 / 6
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડમાં તેમની ટીમમાં સામેલ કર્યો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 2017 થી IPLમાં રમી રહ્યો છે. તે 2017 થી 2021 સુધી તેની પ્રથમ પાંચ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. તે છેલ્લી ચાર સીઝનથી ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 136 IPL મેચ રમી છે.

5 / 6
રાશિદ ખાને 136 મેચમાં 158 વિકેટ પોતાને નામ કરી છે. તે પોતાની બોલિંગ માટે જાણીતો છે.ટીમને જીતાડવા રાશિદ ખાનનો ખુબ મોટો ફાળો હોય છે. (All photo : social media)

6 / 6

આઈપીએલ 2026ના ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર જુઓ

Follow Us
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા

ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો

વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને

ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video

સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ

AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ

આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં

Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી

તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે

g clip-path="url(#clip0_868_265)">