AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી વધારો! 24K સોનું ₹1.39 લાખ પાર, જાણો ગોલ્ડ ETF અને ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો તફાવત

ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી ફેરફાર નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના નવા ભાવ જાહેર થયા છે. છેલ્લા 10 દિવસના ભાવમાં કેટલો ઉતાર-ચઢાવ આવ્યો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં શું તફાવત છે? જાણો આજના લેટેસ્ટ રેટ્સ અને સંપૂર્ણ વિગતો.

| Updated on: Nov 03, 2026 | 12:27 PM
Share
આજની તારીખ 03 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,39,690 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,28,050 અને 1,04,770 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 28 અને 29 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,000 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,000 અને 1,08,000 હતો. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 31 ઓક્ટોબર અને 01 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. જેમાં  24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (03 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,28,050 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,39,690 છે. જ્યારે 03 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,230 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹9,540 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,39,690.00 અને 3% GST (₹4,190.70) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,63,472.30 થી ₹1,76,209.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,40,388.45 થી ₹1,41,086.90 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Magnific)

7 / 7

આ પણ વાંચો, Rajkot Breaking News : AIIMS રાજકોટમાં શરૂ થઈ અત્યાધુનિક કેન્સર સારવાર! હવે સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં રહે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">