AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલી ઓવરમાં 14 છગ્ગા… અભિષેક શર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

રાંચી T20માં અભિષેક શર્માએ ફક્ત એક જ છગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ એક છગ્ગાથી તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. જોકે સતત બીજી મેચમાં તે સારી શરૂઆતને લાંબી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં અને સસ્તામાં આઉટ થયો હતો.

| Updated on: Oct 09, 2026 | 8:34 PM
Share
અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ફક્ત 20 રન બનાવ્યા અને ફક્ત એક છગ્ગો ફટકાર્યો, પરંતુ આ એક છગ્ગાથી તેણે એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 8
આ એક છગ્ગા સાથે અભિષેક શર્મા પોતાની પહેલી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.

2 / 8
અભિષેક શર્માએ પોતાની T20 કારકિર્દીમાં પહેલી ઓવરમાં કુલ 14 છગ્ગા ફટકાર્યા છે.

3 / 8
અભિષેક શર્માએ T20માં પહેલી ઓવરમાં 13 છગ્ગા ફટકારવાનો પોલ સ્ટર્લિંગ-એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો હતો.

4 / 8
અભિષેક શર્માએ ભલે આ ખાસ રેકોર્ડ બનાવ્યો હોય પણ તે મેચમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં.

5 / 8
અભિષેક શર્મા સતત બીજી મેચમાં લાંબી ઇનિંગ રમી શક્યો નહીં અને ફક્ત 20 બનાવીને આઉટ થયો હતો.

6 / 8
અભિષેક શર્મા પહેલી T20માં પણ ફ્લોપ રહ્યો હતો અને માત્ર 21 રન બનાવીને આઉટ પણ થયો હતો.

7 / 8
અભિષેક શર્માને બંને મેચમાં ઓફ-સ્પિનર રોસ્ટન ચેઝે આઉટ કર્યો હતો. જે બાદ સવાલ એ ઊભો થયો છે કે શું ઓફ-સ્પિન અભિષેક શર્માની નબળાઈ છે? (PC:PTI/X)

8 / 8

Breaking News: રાંચીમાં પણ વૈભવ સૂર્યવંશીને તક ન મળી, સતત ફ્લોપ છતાં સંજુ સેમસન પ્લેઈંગ-11માં સામેલ

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ

વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક

g clip-path="url(#clip0_868_265)">