પાણી પુરી જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય છે, junkfoodબોલિવૂડ સ્ટાર પોતાને રોકી ન શક્યા જુઓ ફોટો

બોલિવૂડ સ્ટાર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતગ હોય છે. તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતા નથી. જોકે, કેટલાક સેલેબ્સ ફાસ્ટ ફૂડ ખાવાનો ચસકો વધુ છે. આ સ્ટાર્સમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન બિરયાની અને ચાટ ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ જંક ફૂડ ખાય છે. પણ પછી વર્કઆઉટ્સ પણ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 5:12 PM
બોલિવૂડ સ્ટાર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ હોય છે. તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતા નથી.  જોકે, કેટલાક સેલેબ્સ ફાસ્ટ ફૂડ ખાવાનો ચસકો વધુ છે. આ સ્ટાર્સમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન બિરયાની અને ચાટ ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ જંક ફૂડ ખાય છે. પણ પછી વર્કઆઉટ્સ પણ કરે છે.

1 / 6
શાહરુખ ખાનને પણ ફાસ્ટ ફુડ ખુબ પસંદ છે. તેણે વધુ સમય દિલ્હીમાં પસાર કર્યો છે. દિલ્હીની ચાટ સૌ કોઈને પસંદ છે, ફિલ્મ ઝીરોના સેટ પર પણ શાહરુખ ખાને પાણી પુરીની લિજ્જત માણી હતી.

2 / 6
 અનુષ્કા શર્મા પણ જંક ફુડની રસિક છે તે પાણી ખાવામાં પાછળ રહેતી નથી. એક વખત અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર પાણી પુરીનો ફોટો શેર કર્યો હતો. ત્યારબાદ તેના ચાહકો પુછવા લાગ્યા હતા કે તમે પાણી પુરી પણ ખાવ છો,

3 / 6
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે તેમની ફિલ્મ તમાશાના પ્રમોશન દરમિયાન હિલ રોડના આલ્કો આર્કેડમાં પાણીપુરીની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આખી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી, પરંતુ બંને સેલેબ્સે પોતાનું ધ્યાન પાણીપુરી પર જ રાખ્યું હતું.

4 / 6
પાણી પુરી ખાવાની કોઈ પણ ત્તક  કંગના રનૌત છોડતી નથી, કંગનાને સમય મળતા જ પાણી પુરી ખાય લે છે,

5 / 6
દિવંગત અભિનેતા ઈરફાન ખાનને પણ પાણીપુરી ખાવાનો શોખિન હતો. તેમના મૃત્યુ બાદ ઈરફાનના પુત્ર બાબિલે એક રેસ્ટોરન્ટમાંથી ઈરફાનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં અભિનેતા પાણીપુરી ખાતો જોવા મળ્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">